દેશના પુલવામા ખાતે થયેલ આતંકવાદી હુમલામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સના 40 કરતા વધારે જવાનો શહિદ થયા હતા. દેશ પર થયેલ મોટા આતંકવાદી હુમલાને લઈને અલગ-અલગ રાજ્યનું પોલીસ તંત્ર પણ એલર્ટ થયું હતું. ત્યારે રાજકોટ પોલીસ દ્વારા પણ શહેરના ભીડભાડ વિસ્તારો તેમજ બસસ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પર ચેકીંગ હાથધર્યુ હતું. પોલીસે બસસ્ટેન્ડ, રેલવે સ્ટેશનમાં આવતા જતા પાર્સલો તેમજ શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ હાથધરી હતી. બીજી તરફ રસ્તા પર પણ વાહનો ચેકીંગ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાજકોટ પોલીસની આ કાર્યવાહીમાં અલગ-અલગ પોલીસ મથકના પોલીસ કર્મીઓ જોડાયા હતા.
પુલવામા ખાતે હુમલાને પગલે રાજકોટ પોલીસે કર્યું ચેકિંગ શરૂ - check
રાજકોટ: જમ્મૂ-કાશ્મીરના પુલવામા ખાતે થયેલ આતંકવાદી હુમલાને પગલે ગુજરાતમાં પણ પોલીસ પણ સતર્ક થઈ છે. જેને લઈને રાજકોટ પોલીસ દ્વારા શહેરના બસસ્ટેન્ડ, રેલવે સ્ટેશન, સહિતના ભીડવાળા અને સંવેદનશીલ વિસ્તારોમા ચેકીંગ હાથ ધર્યુ હતું. ત્યારે પોલીસે ખાસ બસસ્ટેન્ડ અને રેલવે સ્ટેશનમાં આવતા જતા શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરી હતી.
દેશના પુલવામા ખાતે થયેલ આતંકવાદી હુમલામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સના 40 કરતા વધારે જવાનો શહિદ થયા હતા. દેશ પર થયેલ મોટા આતંકવાદી હુમલાને લઈને અલગ-અલગ રાજ્યનું પોલીસ તંત્ર પણ એલર્ટ થયું હતું. ત્યારે રાજકોટ પોલીસ દ્વારા પણ શહેરના ભીડભાડ વિસ્તારો તેમજ બસસ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પર ચેકીંગ હાથધર્યુ હતું. પોલીસે બસસ્ટેન્ડ, રેલવે સ્ટેશનમાં આવતા જતા પાર્સલો તેમજ શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ હાથધરી હતી. બીજી તરફ રસ્તા પર પણ વાહનો ચેકીંગ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાજકોટ પોલીસની આ કાર્યવાહીમાં અલગ-અલગ પોલીસ મથકના પોલીસ કર્મીઓ જોડાયા હતા.
પુલવામાં ખાતે હુમલાને પગલે રાજકોટ પોલીસે કર્યું ચેકિંગ શરૂ

Conclusion: