ETV Bharat / state

રાજકોટ શહેરના ગોમટા ચોકડી પાસે રાજકોટ LCBએ 40 લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડ્યો

રાજકોટઃ ગોંડલ નેશનલ હાઇવે ગોમટા ચોકડી પાસે 40 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ચાર શખ્સો ઝડપાયા છે, આરોપીઓ રાજસ્થાનના ટ્રકને કાર મારફત પાયલોટિંગ આપવામાં આવતું હતું. ગોમટા ચોકડી પાસે ચા-નાસ્તો કરવા રોકાયા અને એલસીબી પોલીસના હાથે ઝડપાયા.

રાજકોટ શહેરના ગોમટા ચોકડી પાસે રાજકોટ LCBએ 40 લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડ્યો
author img

By

Published : Sep 6, 2019, 3:57 AM IST

વિદેશી દારૂની બદીને નાથવા પોલીસતંત્ર દ્વારા કમર કસવામાં આવી છે. ત્યારે ગોમટા ચોકડી પાસે રાજકોટ એલસીબી પોલીસે વિદેશી દારૂ ભરેલા એક ટ્રકને પકડી પાડયો હતો અને રૂપિયા 40 લાખના મુદ્દામાલ સાથે ચાર શખ્સોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

વિદેશી દારૂનો જથ્થો
વિદેશી દારૂનો જથ્થો
ધરપકડ કરાયેલા આરોપીઓ
ધરપકડ કરાયેલા આરોપીઓ
રાજકોટ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર રાણા, પીએસઆઇ જાડેજા, પ્રભાતભાઈ બાલાસરા, બ્રિજરાજસિંહ જાડેજા, અનિલભાઈ ગુજરાતી તેમજ જયેન્દ્રસિંહ વાઘેલા સહિતનાઓએ બાતમીના આધારે ગોંડલ જેતપુર નેશનલ હાઈવે ગોમટા ચોકડી પાસે પટેલ વિહાર હોટલના ગ્રાઉન્ડમાં વિદેશી દારૂના જથ્થા સાથે ઉભેલા RJ18GB 3905 નંબરના ટ્રક તેમજ પાયલોટીંગ કરતી કાર RJ23CB3337ને પકડી પાડી વિદેશી દારૂની બોટલ 7116 કિંમત રૂપિયા 23 લાખ તેમજ કુલ રૂપિયા 40,38,860 નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
પાયલોટીંગ કરતી કાર
પાયલોટીંગ કરતી કાર
વિદેશી દારૂનો જથ્થો
વિદેશી દારૂનો જથ્થો

ઉપરોક્ત દારૂની હેરાફેરીમાં ટ્રક ચાલક ગણપતલાલ લાલારામ બિશનોઈ (રહે રાજસ્થાન) દલપત કુમાર ફલગુરામ બિશનોઈ (રહે રાજસ્થાન) તેમજ ટ્રકને પાયલોટિંગ કરતા પવનકુમાર મહેન્દ્ર જાટ અને દેવેન્દ્ર ઉર્ફે ધીરુ મોહનરામ ડુંકિયા ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરોક્ત વિદેશી દારૂનો જથ્થો સુરેશ રાજસ્થાની અને પંકજ હરિયાણી મોકલ્યાનો આરોપીઓએ પોલીસ સમક્ષ કબુલ્યું હતું.

વિદેશી દારૂના જથ્થા સાથે ઉભેલો ટ્રક

Intro:એન્કર :- ગોંડલ નેશનલ હાઇવે ગોમટા ચોકડી પાસે ૪૦ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ચાર ઝડપાયા રાજસ્થાન ના ટ્રકને કાર મારફત પાયલોટિંગ આપવામાં આવતું હતું ગોમટા ચોકડી પાસે ચા નાસ્તો કરવા રોકાયા અને એલસીબી પોલીસના હાથે ઝડપાયા.

વિઓ :- વિદેશી દારૂની બદી ને નાથવા પોલીસતંત્ર દ્વારા કમર કસવામાં આવી હોય ગતરાત્રિના ગોમટા ચોકડી પાસે રાજકોટ એલસીબી પોલીસે વિદેશી દારૂ ભરેલા એક ટ્રક ને પકડી પાડયો હતો અને રૂપિયા 40 લાખના મુદ્દામાલ સાથે ચાર શખ્સોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

રાજકોટ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર રાણા, પીએસઆઇ જાડેજા, પ્રભાતભાઈ બાલાસરા, બ્રિજરાજસિંહ જાડેજા, અનિલભાઈ ગુજરાતી તેમજ જયેન્દ્રસિંહ વાઘેલા સહિતનાઓએ બાતમીના આધારે ગોંડલ જેતપુર નેશનલ હાઈવે ગોમટા ચોકડી પાસે પટેલ વિહાર હોટલ ના ગ્રાઉન્ડમાં વિદેશી દારૂના જથ્થા સાથે ઉભેલા RJ18GB 3905 નંબર ના ટ્રક તેમજ પાયલોટીંગ કરતી કાર RJ23CB3337 ને પકડી પાડી વિદેશી દારૂની બોટલ 7116 કિંમત રૂપિયા 23 લાખ તેમજ કુલ રૂપિયા 40,38,860 નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરોક્ત દારૂની હેરાફેરીમાં ટ્રક ચાલક ગણપતલાલ લાલારામ બિશનોઈ રહે રાજસ્થાન, દલપત કુમાર ફલગુરામ બિશનોઈ રહે રાજસ્થાન તેમજ ટ્રકને પાયલોટિંગ કરતા પવનકુમાર મહેન્દ્રસિંહ જાટ અને દેવેન્દ્ર ઉર્ફે ધીરુ મોહનરામ ડુંકિયા ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી ઉપરોક્ત વિદેશી દારૂનો જથ્થો સુરેશ રાજસ્થાની અને પંકજ હરિયાણી મોકલ્યા નો આરોપીઓએ પોલીસ સમક્ષ કબુલ્યું હતું.Body:ફોટો સ્ટોરીConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.