ETV Bharat / state

રાજકોટ મહાનગરપાલિકાએ પ્રિમોન્સૂન કામગીરી માટે બેઠક યોજી - RMC

રાજકોટઃ જિલ્લાની મહાનગરપાલિકાએ ચોમાસાને ધ્યાનમાં રાખીને પ્રિમોન્સૂન કામગીરી માટે બેઠક યોજાઇ હતી. જેમાં પાણીની સમસ્યાથી લઇને કુદરતી આફતોને ધ્યાનમાં રાખીને વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી.

રાજકોટ મહાનગરપાલિકાએ પ્રિમોન્સૂન કામગીરી માટે બેઠક યોજી
author img

By

Published : May 29, 2019, 3:01 AM IST

આગામી દિવસોમાં આવનાર ચોમાસાને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકાએ પ્રિમોન્સૂન કામગીરી માટે બેઠક યોજી હતી. સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન ઉદય કાનગડે જણાવ્યું છે કે, આ બેઠકમાં ચોમાસા દરમિયાન ઉદ્ભવતી સમસ્યાઓને પહોંચી વળવા માટે વિવિધ ચર્ચાઓ કરાઈ હતી.

રાજકોટ મહાનગરપાલિકાએ પ્રિમોન્સૂન કામગીરી માટે બેઠક યોજી

જે-તે વિભાગને ચોમાસાની ઋતુમાં એલર્ટ રહેવાની તાકીદ કરી હતી. પ્રિમોનસૂન કામગીરીને લગતી સમિતિના ચેરમેનોને સાથે કામગીરી અંગેની સમીક્ષા કરી હતી. ત્યારબાદ ફાયર વિભાગને એલર્ટ રહેવા જણાવ્યું છે. તેમજ તંત્રને ખાડા પૂરવા, ભયગ્રસ્ત મકાનોને દૂર કરવા અને રસ્તાઓના સમારકામ કરવા જણાવાયું હતું.

રાજકોટમાં ચોમાસા દરમિયાન ઉભી થતી કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ

રાજકોટઃ આગામી દિવસોમાં ચોમાસાની ઋતુ આવનાર છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરેમન ઉદય કાનગડ દ્વારા પરિમોન્સૂનની કામગીરી અંગેની ખાસ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ખાસ ચોમાસા દરમિયાન ઉદ્દભવતી સમસ્યાઓને પહોંચી વળવા માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમજ જે-તે વિભાગને ચોમાસાની ઋતુમાં એલર્ટ રહેવાની તાકીદ કરવામાં આવી હતી.

રાજકોટમાં ચોમાસા દરમિયાન શહેરીજનોને કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદય કાનગડની અધ્યક્ષતામાં આજે એક બેઠક યોજાઇ હતી. જેમાં મનપા અધિકારીઓ અને જે તે સમિતિના ચેરમેનોને સાથે પ્રિમોન્સૂનની કામગીરી અંગેની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ જે જ્યારે ખાડા પુરવાના હોય, રસ્તાઓ પર મોરમ નાખવાની હોય અને જ્યાં પાણી ભરાયા ત્યાં તાત્કાલિક પાણીનો નિકાલ થાય તે અંગેની વ્યવસ્થા ગોઠવવા તથા ભયગ્રસ્ત મકાનો દૂર કરવા અને ચોમાસાની ઋતુમાં ફાયર વિભાગને એલર્ટ રાખવા જેવા તમામ મોટાભાગના કામો માટેની ચર્ચા કરી ચોમાસાની ઋતુમાં કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્રને સજ્જ કરવામાં આવ્યું હતું.

બાઈટ- ઉદય કાનગડ, ચેરેમન, સ્ટેન્ડિંગ કમિટી, રાજકોટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.