ETV Bharat / state

રાજકોટમાં ગણેશજીની 6 ઇંચથી 25 ફૂટ સુધીની ઇકોફ્રેન્ડલી મૂર્તિનું વેંચાણ - ગણેશ ચતુર્થી

રાજકોટઃ દેશમાં ગણેશ ચતુર્થીના તહેવારને બસ હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે હાલ કલકત્તાથી બંગાળી કારીગરો મોટી સંખ્યામાં રાજકોટના અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. જેઓ ગણેશજીની અવનવી મૂર્તિઓ બનાવી રહ્યા છે. દર વર્ષે રાજકોટમાં ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી થાય છે. ત્યારે આ વર્ષે પણ ગણેશજીની ઇકોફ્રેન્ડલી મૂર્તિની બોલબાલા જોવા મળે છે.

રાજકોટમાં ગણેશજીની 6 ઇંચથી માંડી 25 ફૂટ સુધીની ઇકોફ્રેન્ડલી મૂર્તિનું વેચાણ
author img

By

Published : Aug 29, 2019, 1:15 PM IST

જન્માષ્ટમીના તહેવાર બાદ ગણેશ ચતુર્થી આવે છે. ત્યારે દેશમાં ઠેર ઠેર ગણેશજીના પંડાલો જોવા મળે છે. રાજકોટમાં પણ ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. રાજકોટના અલગ અલગ મિત્ર મંડળ, ટ્રસ્ટ, સામાજિક સંસ્થાઓ તેમજ વિવિધ સોસાયટીના લોકો એકઠા થઇને ગણેશજીની સ્થાપના કરે છે. ત્યારે ગણેશજીની મૂર્તિના નિર્માણ માટે કારીગરોને માર્ચ મહિનામાં જ ઓર્ડર મળી ગયા હતા. બંગાળી કારીગરો દ્વારા પણ નવી થીમ સાથે મૂર્તિનું નિર્માણ કરી રહ્યા છે. કારીગરો પણ હાલ ભક્તોને જોઈએ તે થીમ પર ગણેશજીની મૂર્તિ તૈયાર કરીને આપી રહ્યા છે. રાજકોટમાં રૂપિયા 250 લઇ રૂપિયા 2 કરોડ સુધીની ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવી રહી છે. આ વર્ષે કારીગરો દ્વારા ગોલ્ડ, ચાંદી, ડાયમંડ થીમ પર ગણેશજીની મૂર્તિની નવી થીમ લઈને આવ્યા છે, જે મૂર્તિની કિંમત પણ વધારે જોવા મળી રહી છે.

રાજકોટમાં ગણેશજીની 6 ઇંચથી માંડી 25 ફૂટ સુધીની ઇકોફ્રેન્ડલી મૂર્તિનું વેચાણ
આ વર્ષે ગણેશજીની મૂર્તિ ખરીદીમાં પણ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ અંગે ગણેશ મૂર્તિનું નિર્માણ કરતા કારીગરો સાથે ETV BHARAT સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે હાલમાં ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ તાજેતરમાં જ સાતમ આઠમનો તહેવાર પૂરો થયો છે, જેને લઈને હજુ મૂર્તિ ખરીદીમાં પણ ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો નથી. ચાલુ વર્ષે ગણેશજીની મૂર્તિના નિર્માણ માટેનો કાચો માલ મોંઘો થઈ ગયો છે. જેની સીધી અસર મૂર્તિના ભાવ પર જોવા મળી રહી છે. આ સાથે જ જીએસટી પણ લાગુ પડે છે. જેને લઈને ગત વર્ષ કરતા આ વર્ષે ગણેશજીની મૂર્તિના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.રાજકોટમાં દર વર્ષે બંગાળી કારીગરો માર્ચ મહિનાની શરૂઆતમાં જ આવી જાય છે. તેમજ અલગ અલગ ઓર્ડર પ્રમાણે ગણેશજીની મૂર્તિનું નિર્માણ કરે છે. હાલ રાજકોટમાં 6 ઇંચથી લઈને 25 ફૂટ સુધીની ગણેશજીની પ્રતિમાનું નિર્માણ થઇ રહ્યું છે. સૌરાષ્ટ્રભરમાંથી ગણેશ ભક્તો રાજકોટમાં મૂર્તિ ખરીદવા માટે આવે છે અથવા મૂર્તિ બનાવડાવે છે.

Intro:Approved By Assignment desk

Special Story

રાજકોટમાં ગણેશજીની 6 ઇંચથી માંડી 25 ફૂટ સુધીની ઇકોફ્રેન્ડલી મૂર્તિનું વેચાણ

રાજકોટઃ દેશમાં ગણેશ ચતુર્થીના તહેવારને બસ હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે હાલ કલકતાથી બંગાળી કારીગરો મોટી સંખ્યામાં રાજકોટના અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. જેઓ ગણેશજીની અવનવી મૂર્તિઓ બનાવી રહ્યા છે. દરવર્ષે રાજકોટમાં ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી થાય છે. ત્યારે આ વર્ષે પણ ગણેશજીની ઇકોફ્રેન્ડલી મૂર્તિની બોલબાલા જોવા મળે છે.

જન્માષ્ટમીના તહેવાર બાદ ગણેશ ચતુર્થી આવે છે. ત્યારે દેશમાં ઠેર ઠેર ગણેશજીના પંડારો જોવા મળે છે. રાજકોટમાં પણ ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. રાજકોટના અલગ અલગ મિત્ર મંડળ, ટ્રસ્ટ, સામાજિક સંસ્થાઓ તેમજ વિવિધ સોસાયટીના લોકો ભેગા મળીને ગણેશજીની સ્થાપના કરે છે. ત્યારે ગણેશજીની મૂર્તિના નિર્માણ માટે કારીગરોને માર્ચ મહિનામાં જ ઓર્ડર મળી ગયા હતા. બંગાળી કારીગરો દ્વારા પણ નવી થીમ સાથે મૂર્તિનું નિર્માણ કરી રહ્યા છે. કારીગરો પણ હાલ ભક્તોને જોઈએ એ થીમ પર ગણેશજીની મૂર્તિ તૈયાર કરીને આપી રહ્યા છે. રાજકોટમાં રૂપિયા 250 માંડી રૂપિયા 2 કરોડ સુધીની ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવી રહી છે. આ વર્ષે કારીગરો દ્વારા ગોલ્ડ, ચાંદી, ડાયમંડ થીમ પર ગણેશજીની મૂર્તિની નવી થીમ લઈને આવ્યા છે જે મૂર્તિની કિંમત પણ વધારે જોવા મળી રહી છે.

આ વર્ષે ગણેશજીની મૂર્તિ ખરીદીમાં પણ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ અંગે ગણેશ મૂર્તિનું નિર્માણ કરતા કારીગરો સાથે ઇટીવી ભારત દ્વારા વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે હાલમાં ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ તાજેતરમાં જ સાતમ આઠમનો તહેવાર પૂરો થયો છે જેને લઈને હજુ મૂર્તિ ખરીદીમાં પણ ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો નથી.ચાલુ વર્ષે ગણેશજીની મૂર્તિના નિર્માણ માટેનો કાચો માલ મોંઘો થઈ ગયો છે. જેની સીધી અસર મૂર્તિના ભાવ પર જોવા મળી રહી છે. આ સાથે જ જીએસટી પણ લાગુ પડે છે. જેને લઈને ગત વર્ષ કરતા આ વર્ષે ગણેશજીની મૂર્તિના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

રાજકોટમાં દર વર્ષે બંગાળી કારીગરો માર્ચ મહિલાની શરૂઆતમાં જ આવી જાય છે. તેમજ અલગ અલગ ઓર્ડર પ્રમાણે ગણેશજીની મૂર્તિનું નિર્માણ કરે છે. હાલ રાજકોટમાં 6 ઇંચથી લઈને 25 ફૂટ સુધીની ગણેશજીની પ્રતિમાનું નિર્માણ થઇ રહ્યું છે. સૌરાષ્ટ્રભરમાંથી ગણેશ ભક્તો રાજકોટમાં મૂર્તિ ખરીદવા માટે આવે છે અથવા મૂર્તિ બનાવડાવે છે.

બાઈટ- દિપક, કારીગર, રાજકોટ

બાઈટ- અલ્પેશ વાઘેલા, ગણેશ ભક્ત, રાજકોટ

Body:Approved By Assignment desk

Conclusion:Approved By Assignment desk
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.