ETV Bharat / state

Rajkot Corona case: કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપ નેતા થયા કોરોના સંક્રમિત

કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના દિગ્ગજ નેતા વજુભાઈ વાળાનો કોરોનાનો રીપોર્ટ (Veteran BJP leader Vajubhai Wala corona infected)પોઝિટીવ આવ્યો છે. જેને લઈને આરોગ્ય ટીમ તેમના રાજકોટ ખાતેના નિવાસ સ્થાને પહોંચી હતી. વજુભાઈ વાળા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની (Chief Minister Bhupendra Patel)રેલીમાં જોડાયા હતા.

Rajkot Corona case: કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપ નેતા કોરોના સંક્રમિત

author img

By

Published : Jan 15, 2022, 5:38 PM IST

રાજકોટ: કોરોના સંક્રમણ જયારે વધવામાં( Corona cases in Gujarat)છે ત્યારે ભાજપના દિગ્ગજ નેતા વજુભાઈ વાળા કોરોના સંક્રમિત થયા છે. જે મખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને તેમની રેલી બાદ મળેલા હતા. વજુભાઈ વાળાએ પણ આ કોરોનાનો રસીનો પ્રિકોશન ડોઝ લીધો હતો, આરોગ્ય વિભાગની ટીમ(Rajkot Health Department ) તેમના ઘરે પહોંચી છે.

વજુભાઈ વાળાનો કોરોનાનો રીપોર્ટ પોઝિટીવ

કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના દિગ્ગજ નેતા( Former Governor of Karnataka and BJP leader corona infected) વજુભાઈ વાળાનો કોરોનાનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેને લઈને આરોગ્ય ટિમ તેમના રાજકોટ ખાતેના નિવાસ સ્થાને પહોંચી હતી. વજુભાઈ વાળા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની રેલીમાં (Chief Minister Bhupendra Patel)પણ હતા અને તેમના સંપર્કમાં પણ આવી ચૂકેલા છે. તેમજ ગઈકાલ સુધીમાં રાજકોટ શહેરમાં 296 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં 77 કેસ કોરોનાના (Rajkot Corona case )નોંધાયા છે. જોકે એકપણ વ્યક્તિનું કોરોનાના કારણે મોત થયાનું સામે આવ્યું નથી.

આ પણ વાંચોઃ britain partygate: ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિના જમાઈ બની શકે છે UK ના PM, રેસમાં આગળ

રાજકોટ મનપા કમિશનર દ્વારા કલર કોડ જાહેર કરવામાં આવ્યા

કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર મળી રહે તે માટે તેમને કઈ રીતે સારવાર આપવી તેને લઈને રાજકોટ મનપા કમિશનર દ્વારા કલર કોડ જાહેર કરવામાં આવ્યા છે. તેમાં જે કોરોના સંક્રમિત દર્દીઓની ઉંમર 60 વર્ષ કરતા વધુ હોય તેમને બીમારી પણ હોય તેવા દર્દીઓને રેડ કોડ આપવામાં આવશે. આમ જ યેલો, ગ્રીન અને એમ્બર કલર રાખવામાં આવ્યા છે. રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં 45647 સંક્રમિતો નોંધાયા,હાલ રાજકોટ શહેરમાં 1987 એક્ટિવ કેસ છે.
આ પણ વાંચોઃ National Start up Day: તમારા સપનાઓને માત્ર local ન રાખો, પરંતુ તેમને global બનાવો: વડાપ્રધાન મોદી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.