ETV Bharat / state

રાજકોટમાં નજીવી બાબતે પોલીસમેન પર હુમલો, પોલીસે 4ની ધરપકડ કરી - Four arrested in Rajkot

રાજકોટ: શહેરના બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મિતેશભાઈ ગીરીશભાઈ આડેસરા પર 4 ઈસમો દ્વારા હુમલો કરવાની ઘટના સામે આવી હતી. સામાન્ય બાબતે ગેરકાયદેસરની પ્રવૃતિ કરતા હોવાની માહિતીએ તેમને ટોકયા હતા. તે બાબતે પોલીસમેન પર હુમલો કર્યો હતો.

rajkot
રાજકોટ
author img

By

Published : Jan 5, 2020, 8:19 PM IST

B ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મિતેશભાઈ ગીરીશભાઈ આડેસરા પર 4 ઈસમો દ્વારા હુમલો કરવાની ઘટના સામે આવી હતી. પોલીસ કર્મી પોતાની ફરજ પર જતાં હતાં. જે દરમિયાન શહેરના સંતકબીર રોડ, 4 જેટલા ઈસમો ગેરકાયદેસરની પ્રવૃતિ કરતા હોવાની માહિતીએ તેમને ટોકયા હતા. જેને લઈને આ ઈસમો દ્વારા પોલીસ કર્મીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. જે અંગેની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે અમીર સિકંદરભાઈ જુણેજા, જય ધીણોજા, સાહિલ ખાન અને અખ્તર કચરા નામના ચાર્યે ઇસમની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથધરી છે.

રાજકોટમાં સામાન્ય બાબતે પોલીસમેન પર હુમલો, ચારની ધરપકડ
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં સામાન્ય બાબતે ચાર લોકોએ પોલીસમેન પર હુમલો કર્યો હતો. જે બાદ ચારની ધરપકડ કરવામાં આવી હતી.

Intro:રાજકોટમાં સામાન્ય બાબતે પોલીસમેન પર હુમલો, ચારની ધરપકડ

રાજકોટ: રાજકોટના બી.ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મિતેશભાઈ ગીરીશભાઈ આડેસરા ચાર ઈસમો દ્વારા હુમલો કરવાની ઘટના સામે આવી હતી. પોલીસ કર્મી પોતાની ફરજ પર જતાં હતાં તે દરમિયાન શહેરના સંતકબીર રોડ ચાર જેટલા ઈસમો ગેરકાયદેસરની પ્રવુતિ કરતા હોવાની માહિતીએ તેમને ટોકયા હતા. જેને લઈને આ ઈસમો દ્વારા પોલીસ કર્મી ઓર હુમલો કરવામાં આવ્યો હતો. જે અંગેની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે અમીર સિકંદરભાઈ જુણેજા, જય ધીણોજા, સાહિલ ખાન અને અખ્તર કચરા નામના ચાર્યે ઇસમની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથધરી છે.Body:રાજકોટમાં સામાન્ય બાબતે પોલીસમેન પર હુમલો, ચારની ધરપકડConclusion:રાજકોટમાં સામાન્ય બાબતે પોલીસમેન પર હુમલો, ચારની ધરપકડ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.