ETV Bharat / state

ટ્રાફિકના નવા કાયદા સામે રાજકોટમાં મતદાન એકતા જાગૃતિ મંચના ધરણાં - હેલ્મેટ

રાજકોટઃ કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિક નિયમનના કાયદામાં સુધારો કરી દંડમાં વધારો કરવામાં આવ્યો છે. જેનો સમગ્ર દેશમાં ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે.

મતદાન એકતા જાગૃતિ મંચના ધરણાં
author img

By

Published : Sep 6, 2019, 5:44 PM IST

રાજકોટમાં પણ મતદાન જાગૃતિ એકતા મંચ દ્વારા શહેરના જિલ્લા પંચાયત ચોક ખાતે ધરણાંનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને રાજકોટની વિવિધ સામાજિક સંસ્થા દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો છે. એકતા મંચની માગ છે કે સરકાર દ્વારા શહેરમાં હેલ્મેટ અને કર્મ સીટ બેલ્ડ ન બાંધ્યો હોય ત્યારે દંડ ઉઘરાવવામાં આવે છે.

ટ્રાફિકના નવા કાયદા સામે રાજકોટમાં મતદાન એકતા જાગૃતિ મંચના ધરણાં

પરંતુ, શહેરમાં વાહન ચલાવતી વખતે હેલ્મેટ અને સીટ બેલ્ટ ફરજિયાત નથી છતાં પોલીસ દ્વારા શહેરીજનોને માનસિક ત્રાસ આપીને દંડ ઉઘરાવવામાં આવી રહ્યો છે. જેનો વિરોધ એકતા મંચ દ્વારા કરવામાં આવ્યો હતો.

Intro:Approved By Kalpesh Bhai

ટ્રાફિકના નવા કાયદા સામે રાજકોટમાં મતદાન એકતા જાગૃતિ મંચના ધરણાં

રાજકોટઃ કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિક નિયમનના કાયદામાં સુધારો કરી દંડમાં વધારો કરવામાં આવ્યો છે. જેનો સમગ્ર દેશમાં ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે રાજકોટમાં પણ મતદાન જાગૃતિ એકતા મંચ દ્વારા શહેરના જિલ્લા પંચાયત ચોક ખાતે ધરણાંનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને રાજકોટની વિવિધ સામાજિક સંસ્થા દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો છે. એકતા મંચની માંગ છે કે સરકાર દ્વારા શહેરમાં હેલ્મેટ અને કર્મ સીટ બેલ્ડ ન બાંધ્યો હોય ત્યારે દંડ ઉઘરવામાં આવે છે પરંતુ શહેરમાં વાહન ચલાવતી વખતે હેલ્મેટ અને સીટ બેલ્ટ ફરજિયાત નથી હોતો છતાં પોલીસ દ્વારા શહેરીજનોને માનસિક ત્રાસ આપીને દંડ ઉઘરાવામાં આવી રહ્યો છે. જેનો વિરોધ એકતા મંચ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

બાઇટ: રાજભા ઝાલા, સમર્થક

બાઈટ: શિલ્પા પટેલ, સૌરાષ્ટ્ર પ્રમુખ, મતદાન જાગૃતિ એકતા મંચ

Body:Approved By Kalpesh Bhai

Conclusion:Approved By Kalpesh Bhai
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.