બાતમીના આધારે જેતપુર તાલુકાના મોટાગુંદાળા પાસે રોકી પીછો કરતા આરોપી ગોગનભાઈ મોરી અને જયેશ લખમણભાઈ મોરીની કારમાં દેશીદારૂ લીટર 300 કિંમત રૂપિયા 6000/- તથા કાર કિંમત રૂપિયા 1,00,000/- સાથે કુલ 1,06,000/- મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જેતપુર પાસેથી LCBએ કારમાંથી દેશીદારૂ કર્યો જપ્ત - narendra patel
રાજકોટઃ જિલ્લાના ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાની સૂચના અન્વયે એલ.સી.બી. ઈન્ચાર્જ એચ.એ.જાડેજા તથા વી.એમ.લગારીયાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના HC અનીલભાઈ ગુજરાતી તથા PC દિવ્યેશભાઈ સુવા જેતપુર ડીવી વિસ્તારમાં પ્રોહી ડ્રાઈવમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે એક કાર નંબર GJ-11-S300માં દેશીદારૂના જથ્થા સાથે જૂનાગઢથી આવનાર છે.
jetpur
બાતમીના આધારે જેતપુર તાલુકાના મોટાગુંદાળા પાસે રોકી પીછો કરતા આરોપી ગોગનભાઈ મોરી અને જયેશ લખમણભાઈ મોરીની કારમાં દેશીદારૂ લીટર 300 કિંમત રૂપિયા 6000/- તથા કાર કિંમત રૂપિયા 1,00,000/- સાથે કુલ 1,06,000/- મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
R_GJ_RJT_RURAL_04_11APR_JETPUR_DESIDARU_PHOTO_SCRIPT_NARENDRA
જેતપુર તાલુકા મોટોગુદાળા ગામ પાસે કારમાંથી દેશીદારૂ લી.૩૦૦ પકડી પાડતી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.
રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણા ની સુચના અન્વયે એલ.સી.બી. ઈન્ચાજૅ પો.ઇન્સ શ્રી એચ.એ.જાડેજા તથા પો.સ.ઇ. શ્રી વી.એમ.લગારીયા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના HC અનીલભાઈ ગુજરાતી તથા PC દિવ્યેશભાઈ સુવા જેતપુર ડીવી વિસ્તાર માં પ્રોહી ડ્રાઈવ માં હતા તે દરમ્યાન મળેલ હકીકત આધારે એક હુંડાય એસેન્ટ કાર રજી નં.GJ-11-S 300 વાળી માં દેશીદારૂના જથ્થા લઈ ને જુનાગઢ થી આવનાર છે હકિકત મળતા જેતપુર તાલુકા ના મોટાગુંદાળા પાસે રોકી પીછો કરતા આરોપી નં (૧) બાવન ગોગનભાઈ મોરી રહે.જુનાગઢ પંચેશ્રર તથા નાશીજનાર નં.૨ જયેશ લખમણભાઈ મોરી રે.જુનાગઢ વાળા ની કાર માં દેશીદારૂ લી.૩૦૦ કિ.રૂ.૬,૦૦૦/- તથા કાર કિ.રૂ.૧,૦૦,૦૦૦/- કુલ મૃદામાલ- કિ.રૂ. ૧,૦,૬૦૦૦/-મળી આવતા જેતપુર તાલુકા પો.સ્ટે. ગુન્હો રજૂ. કરાવી કાયદેસર ની કાર્યવાહી કરેલ .