ETV Bharat / state

રાજકોટ સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે વિવિધ માગને લઇને એક દિવસના પ્રતીક ઉપવાસ કર્યા

રાજકોટઃ શહેરની સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા એક દિવસના પ્રતીક ઉપવાસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ સિવિલ હોસ્પિટલના તમામ નર્સિંગ સ્ટાફ દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 10 જેટલા કર્મીઓ દ્વારા પોતાની વિવિધ માગ સાથે એક દિવસના પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા.

rjt
author img

By

Published : Jul 27, 2019, 6:48 AM IST

સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં આજે નર્સિંગ સ્ટાફ દ્વારા પગાર વધારા જેવી મુખ્ય માગ સાથે સૂત્રોચ્ચાર કરીને એક દિવસના પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા. છેલ્લા બે અઠવાડિયાથી દર ગુરુવારે આ પ્રકારના એક દિવસના પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ યોજવામાં આવે છે.

નર્સિંગ સ્ટાફે વિવિધ માગને લઇને એક દિવસના પ્રતીક ઉપવાસ કર્યા

સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને હાલાકી ન પડે તેવી રીતે આ પ્રતીક ઉપવાસ યોજવામાં આવ્યા હતા. જેમાં નર્સિંગ સ્ટાફના 10 જેટલા કર્મચારીઓ જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે નર્સિંગ સ્ટાફના વિવિધ પ્રશ્ને નિકાલ નહિં આવે તો આગામી દિવસીમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી હતી.

Intro:રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા એક દિવસના પ્રતીક ઉપવાસ યોજાયા

રાજકોટઃ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આજે નર્સિંગ સ્ટાફ દ્વારા એક દિવસના પ્રતીક ઉપવાસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ સિવિલ હોસ્પિટલના તમામ નર્સિંગ સ્ટાફ ઉગ્ર દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 10 જેટલા કર્મીઓ દ્વારા પોતાની વિવિધ માંગ સાથે એક દિવસના પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા.

સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં આજે નર્સિંગ સ્ટાફ દ્વારા પગાર વધારા જેવી મુખ્ય માંગ સાથે ભારે સૂત્રોચ્ચાર કરીને એક દિવસના પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા. છેલ્લા બે અઠવાડિયાથી દર ગુરુવારે આ પ્રકારના એક દિવસના પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ યોજવામાં આવે છે. સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને હલકી ન પડે તેવી રીતે આ પ્રતીક ઉપવાસ યોજવામાં આવ્યા હતા. જેમાં નર્સિંગ સ્ટાફના 10 જેટલા કર્મચારીઓ જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે નર્સિંગ સ્ટાફના વિવિધ પ્રશ્ને નિકાલ નહિ આવે તો આગામી દિવસીમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી હતી.

બાઈટ: રાજેશ કાગડા

Body:રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા એક દિવસના પ્રતીક ઉપવાસ યોજાયા

Conclusion:રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા એક દિવસના પ્રતીક ઉપવાસ યોજાયા

રાજકોટઃ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આજે નર્સિંગ સ્ટાફ દ્વારા એક દિવસના પ્રતીક ઉપવાસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ સિવિલ હોસ્પિટલના તમામ નર્સિંગ સ્ટાફ ઉગ્ર દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 10 જેટલા કર્મીઓ દ્વારા પોતાની વિવિધ માંગ સાથે એક દિવસના પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા.

સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં આજે નર્સિંગ સ્ટાફ દ્વારા પગાર વધારા જેવી મુખ્ય માંગ સાથે ભારે સૂત્રોચ્ચાર કરીને એક દિવસના પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા. છેલ્લા બે અઠવાડિયાથી દર ગુરુવારે આ પ્રકારના એક દિવસના પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ યોજવામાં આવે છે. સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને હલકી ન પડે તેવી રીતે આ પ્રતીક ઉપવાસ યોજવામાં આવ્યા હતા. જેમાં નર્સિંગ સ્ટાફના 10 જેટલા કર્મચારીઓ જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે નર્સિંગ સ્ટાફના વિવિધ પ્રશ્ને નિકાલ નહિ આવે તો આગામી દિવસીમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી હતી.

બાઈટ: રાજેશ કાગડા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.