NSUI દ્વારા શાળાના સંચાલકો પાસે લેખિતમાં આ મામેલ જવાબ માંગ્યો હતો. શાળાના સંચાલકો દ્વારા લેખિતમાં જવાબ નહીં આપવામાં આવતા NSUI દ્વારા પ્રિન્સિપાલની ઓફિસમાં રામધૂન બોલાવવામાં આવી હતી. જે બાદ શાળાના સંચાલકોએ મામલાને થાળે પાડવા પોલીસને બોલાવી હતી.
પોલીસે NSUIના 25 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી