ETV Bharat / state

Illegal Biodiesel in Rajkot : રાજકોટના રામપર બેટી ગામેથી ગેરકાયદેસર બાયોડીઝલના જથ્થાં સહિત 11.26 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

રાજકોટમાં આવેલ રામપર બેટી ગામેથી 11.26 લાખનો બાયોડિઝલના જથ્થાને(Illegal Biodiesel in Rajkot) સિઝ કરાયો છે. 7 ડીસેમ્બરના રોજ રાજકોટ તાલુકાના રામપર બેટી ગામે આવેલ ગુરૂકૃપા એન્ટરપ્રાઇઝ નામના રમેશ કુછડીયાની માલિકીના એકમમાં મધ્ય રાત્રીના તપાસ હાથ(supply department team in rajkot) ધરી હતી. રાજકોટ જિલ્લામાં ગેરકાયદેસર રીતે બાયોડિઝલના વેચાણ(Illegal sale of biodiesel in Rajkot) અંગે જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ દ્વારા વધુ કાયદાકીય કાર્યવાહિ હાથ ધરવામાં આવી છે.

Illegal Biodiesel in Rajkot : રાજકોટના રામપર બેટી ગામેથી ગેરકાયદેસર બાયોડીઝલના જથ્થો સહિત 11.26 લાખનો મુદામાલ જપ્ત

author img

By

Published : Dec 17, 2021, 10:03 AM IST

રાજકોટ: રાજકોટમાં આવેલ રામપર બેટી ગામે જિલ્લા પુરવઠા અધિકારી પીબી માંગુડા અને ટીમ દ્વારા તપાસ હાથ ધરી કુલ 11.26 લાખનો બાયોડિઝલના જથ્થાને(Illegal Biodiesel in Rajkot) ઝડપી સિઝ કરાયો છે. અનધિકૃત બાયોડીઝલના વેંચાણને અટકાવવા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા સમયાંતરે તપાસ હાથ ધરી કાયદાકીય કાર્યવાહી(Proceedings in the sale of illegal biodiesel) કરવામાં આવે છે. જે મુજબ ગત તા. 7 ડીસેમ્બરના રોજ રાજકોટ તાલુકાના રામપર બેટી ગામે આવેલ ગુરૂકૃપા એન્ટરપ્રાઇઝ નામના રમેશ કુછડીયાની માલિકીના એકમમાં મધ્ય રાત્રીના તપાસ હાથ ધરી હતી.

ગેરકાયદેસર બાયોડિઝલનો જથ્થો ઝડપાયો

પુરવઠા વિભાગની ટીમ(supply department team in rajkot) દ્વારા તપાસ દરમિયાન વાહનનં- GJ -03-Z-6620 ટ્રકમાં પડેલ 600 લીટરનો જથ્થો અને તેના પાછળ આવેલ ડેલામાં ભંગાર વાહનો વચ્ચે રાખેલ ટ્રક ન:- GJ-12-AT-6342માં પડેલ 12500 લીટરનો 7,50,000ની કિંમતનો ગેરકાયદેસર બાયોડિઝલનો જથ્થો તેમજ બન્ને વાહનો મળી કુલ 11.26 લાખનો મુદામાલ સીઝ કર્યો છે.

બાયોડિઝલના સેમ્પલ તપાસ માટે મોકલાશે

પુરવઠા વિભાગ દ્વારા કાર્યવાહી દરમિયાન બન્ને વાહનો માંથી મળેલ બાયોડીઝલના નમુનાઓ મેળવીને તેને ગાંધીનગર ખાતે ફોરેન્સીક સાયન્સ લેબોરેટીરમાં પૃથક્કરણ માટે મોકલી આપામાં આવશે. જ્યારે રાજકોટ જિલ્લામાં ગેરકાયદેસર રીતે બાયોડિઝલના વેચાણ(Illegal sale of biodiesel in Rajkot) અંગે જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ દ્વારા વધુ કાયદાકીય કાર્યવાહિ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Omicron variant alert in Rajkot : વધતા ઓમિક્રોનના કેસ વચ્ચે રાજકોટ બસસ્ટેન્ડમાં પ્રવાસીઓ બેફામ

આ પણ વાંચોઃ Indian Citizenship To Pakistani Hindus: 13 પાકિસ્તાની હિંદુઓ બન્યા ભારતીય નાગરિક, રાજકોટ ખાતે અપાયા નાગરિકતા પત્ર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.