આ કલંકીત ઘટનાને પગલે અને ભાજપ સરકારની કાયદો અને વ્યવસ્થાની નાજુક સ્થિતિના વિરોધમાં યુવતીના પરીવારને યોગ્ય ન્યાય મળે તેમજ તમામ નરાધમોને કડકમાં કડક પગલા લેવાય તે બાબતે રાજકોટ કોંગ્રેસ સમિતિ દ્રારા ઇન્દિરા સર્કલ પાસે કેન્ડલ માર્ચનુ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમા મોટી સંખ્યામાં કોગ્રેસના આગેવાનો, મહિલા કોંગ્રેસ કાર્યકરો તેમજ NSUIના કાર્યકરો જોડાયા હતા.
![NSUIના કાર્યકરો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-06-rjt-congresh-cendalmarch-photo-gj10022_11012020223613_1101f_1578762373_591.jpg)
![NSUIના કાર્યકરો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-06-rjt-congresh-cendalmarch-photo-gj10022_11012020223613_1101f_1578762373_591.jpg)