જેમાં તા.15ના રોજ ખાસ વિમાન મારફતે આવી પહોંચશે. જ્યારે બન્ને ટીમ રાજકોટ ખાતે પ્રેક્ટિસ પણ કરનાર છે. બન્ને ટીમના આગમન માટે હોટેલની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ શહેરની સયાજી અને ઓસ્ટ્રેલિયાની ટીમ ઇમ્પીરિયલ હોટલ ખાતે રોકાણ કરશે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં ફરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાનાર છે. જેને લઈને મકરસંક્રાંતિ બાદથી જ ક્રિકેટ ફીવર જોવા મળશે.