ETV Bharat / state

રાજકોટમાં 10 વર્ષના બાળક સાથે કરવામાં આવ્યો સૃષ્ટિ વિરુદ્ધનો પ્રયાસ

રાજકોટઃ શહેરના હરિધવા રોડ પરના ભવનાથ પાર્કમાં રહેતા નરાધમે બાળકને રમવા બોલાવવા આવતા 10 વર્ષના માસૂમને રૂમમાં પૂરી વિકૃત કૃત્ય કર્યાનું બહાર આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠયો હતો. 35 દિવસમાં 5 વખત બાળક સાથે બીભત્સ ચેષ્ટા કરનારને સબક શીખવવા ટોળું પહોંચ્યું હતું. પરંતુ, તે નાસી ગયો હતો. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ થતા ભક્તિનગર પોલીસે આરોપીને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડયો હતો.

રાજકોટમાં 10 વર્ષના બાળક સાથે કરવામાં આવ્યો સૃષ્ટિ વિરુદ્ધનો પ્રયાસ, etv bharat
author img

By

Published : Aug 18, 2019, 11:02 PM IST

રાજકોટના ભવનાથપાર્કમાં રહેતા 35 વર્ષના યુવકે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભવનાથ પાર્કમાં જ રહેતા ભરત ખૂંટનું નામ આપ્યું હતું. તે યુવકે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને 10 વર્ષનો પુત્ર છે. જે ધોરણ-4માં અભ્યાસ કરે છે. તે દરરોજ સાંજના સમયે પાડોશમાં રહેતા બાળક કે જે પોતાના મિત્ર ભરત ખૂંટના પુત્ર સાથે ઘર પાસે રમતો હોય છે. 35 દિવસ પૂર્વે બાળક ભરતના પુત્રને રમવા માટે તેના ઘરે બોલાવવા ગયો હતો. ત્યારે, ભરત તેના મકાનના નીચેના રૂમમાં હતો. 10 વર્ષના બાળકને જોઇને ભરત ખૂંટના માનસમાં વિકૃતિ છવાઇ હતી અને તેણે બાળકને રૂમમાં બોલાવી રૂમ અંદરથી બંધ કરી બીભત્સ હરકતો શરૂ કરી હતી. બાળકે પ્રતિકારની કોશિશ કરતાં નરાધમ ભરતે બાળકને ધમકાવ્યો હતો.

રાજકોટમાં 10 વર્ષના બાળક સાથે કરવામાં આવ્યો સૃષ્ટિ વિરુદ્ધનો પ્રયાસ, ETV BHARAT

વિકૃતિનો ભોગ બનનાર બાળક ધમકીને કારણે ચૂપ રહ્યો હતો. જેનો ભરત ખૂંટે ગેરલાભ ઉઠાવ્યો હતો અને 35 દિવસમાં 5 વખત બાળકને રૂમમાં પૂરી અશ્લીલ હરકતો કરી હતી. ભરતના કરતૂતોથી બાળકે અંતે શુક્રવારે તેની માતાને જાણ કરી હતી અને મહિલાએ તેના પતિ સમક્ષ કથની વર્ણવતા પરિવારજનો સ્તબ્ધ થઇ ગયા હતા.

Intro:Approval By Kalpesh Bhai

રાજકોટમાં 10 વર્ષના બાળક સાથે કરવામાં આવ્યો સૃષ્ટિ વિરુદ્ધનો પ્રયાસ

રાજકોટના હરિધવા રોડ પરના ભવનાથપાર્કમાં રહેતા નરાધમે તેના બાળકને રમવા બોલાવવા આવતા 10 વર્ષના માસૂમને રૂમમાં પૂરી વિકૃત કૃત્યો કર્યાનું બહાર આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. 35 દિવસમાં પાંચ વખત બાળક સાથે બીભત્સ ચેષ્ટા કરનારને ધોકાવવા ટોળું પહોંચ્યું હતું, પરંતુ તે નાસી ગયો હતો. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ થતા ભક્તિનગર પોલીસે આરોપીને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડયો હતો.

રાજકોટના ભવનાથપાર્કમાં રહેતા 35 વર્ષના યુવકે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભવનાથપાર્કમાં જ રહેતા ભરત વેલજી ખૂંટનું નામ આપ્યું હતું. તેમજ યુવકે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને 10 વર્ષનો પુત્ર છે જે ધોરણ-4માં અભ્યાસ કરે છે. તેમજ દરરોજ સાંજના સમયે બાળક પાડોશમાં રહેતા પોતાના મિત્ર એવા ભરત ખૂંટના પુત્ર સાથે ઘર પાસે રમતો હોય છે. 35 દિવસ પૂર્વે બાળક ભરતના પુત્રને રમવા માટે તેના ઘરે બોલાવવા ગયો હતો, ત્યારે ભરત તેના મકાનના નીચેના રૂમમાં હતો, 10 વર્ષના વર્ષના બાળકને જોઇને ભરત ખૂંટના માનસમાં વિકૃતિ છવાઇ હતી અને તેણે બાળકને રૂમમાં બોલાવી રૂમ અંદરથી બંધ કરી દઇ બીભત્સ હરકતો શરૂ કરી હતી. બાળકે પ્રતિકારની કોશિશ કરતાં નરાધમ ભરતે બાળકને ધમકાવ્યો હતો. વિકૃતિનો ભોગ બનનાર બાળક ધમકીને કારણે ચૂપ રહ્યો હતો જેનો ભરત ખૂંટે ગેરલાભ ઉઠાવ્યો હતો અને 35 દિવસમાં પાંચ વખત બાળકને રૂમમાં પૂરી અશ્લીલ હરકતો કરી હતી. ભરતના કરતૂતોથી બાળકે અંતે શુક્રવારે તેની માતાને જાણ કરી હતી અને મહિલાએ તેના પતિ સમક્ષ કથની વર્ણવતા પરિવારજનો સ્તબ્ધ થઇ ગયા હતા.

બાઈટ- વી.કે ગઢવી, પોલીસ ઇન્સપેક્ટર, ભક્તિનગર પોલીસ સ્ટેશનBody:Approval By Kalpesh Bhai

બાઈટ- વી.કે ગઢવી, પોલીસ ઇન્સપેક્ટર, ભક્તિનગર પોલીસ સ્ટેશનConclusion:Approval By Kalpesh Bhai

બાઈટ- વી.કે ગઢવી, પોલીસ ઇન્સપેક્ટર, ભક્તિનગર પોલીસ સ્ટેશન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.