ETV Bharat / state

રાજકોટ: ભાજપના જિલ્લા મહામંત્રી જયંતિભાઈ ઢોલને પેરેલિસિસની અસર - news updates of rajkot

રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી અને ગોંડલ નાગરિક બેન્કના ચેરમેન તેમજ ગોંડલનાં અગ્રીમ નેતા જયંતિભાઈ ઢોલને પેરેલિસિસની અસર થતાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

જિલ્લા ભાજપ મહામંત્રી જયંતિભાઇ ઢોલને પેરેલીસીસની અસર

author img

By

Published : Nov 15, 2020, 6:13 PM IST

  • જયંતિભાઇ ઢોલને પેરેલિસિસની અસર
  • જિલ્લા ભાજપ મહામંત્રી અને ગોંડલ નાગરીક બેન્કના ચેરમેન
  • ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા

રાજકોટ: જિલ્લા ભાજપ મહામંત્રી અને ગોંડલ નાગરિક બેન્કના ચેરમેન તેમજ ગોંડલનાં અગ્રીમ નેતા જયંતિભાઇ ઢોલને પેરેલીસીસ ની અસર થતા રાજકોટની ખાનગી હોસ્પિટલ વોકહાર્ટમાં ખસેડવામાં આવ્યા છે.

સાસણ ગીરમાં મિત્રના ફાર્મ હાઉસમાં કર્યું હતું રોકાણ

ગોંડલ નાગરીક સહકારી બેન્કનાં ચેરમેન અને જિલ્લા ભાજપ મહામંત્રી તેમજ ભાજપનાં અગ્રીમ ગણાતાં જયંતિભાઇ ઢોલને વ્હેલી સવારે પેરેલીસીસની અસર થતાં રાજકોટ ખસેડાયાં હતાં. સાસણ ગીરમાં મિત્રનાં ફાર્મ હાઉસમાં હતાં ત્યારે અચાનક તબીયત બગડી હતી. તબીબોનાં જણાંવ્યા અનુસાર મગજ પર માઇનોર અસર હોવાથી હાલ ઓબ્ઝર્વેશન હેઠળ રખાયાં છે. હાલ તેમની તબિયત સ્થીર હોવાનું તબીબો એ જણાવ્યું હતું.જયંતિભાઇ ઢોલને મોરબી વિધાનસભાની પેટા ચુંટણીમાં જવાબદારી સોંપાઇ હોવાથી ચુંટણી દરમિયાન સતત સક્રિય હતાં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.