રાજકોટઃ જસદણ, ગોંડલ અને શાપર પંથકમાં ભારે પવન અને ગાજ વીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. આટકોટ, સરધાર, ભંગડા, ગઢડિયા જામ, ભાડલા, ભંડારીયા, લીલાપુર અને ગોંડલ પંથકમાં ત્રીજા દિવસે દેરડી (કુંભાજી), પાટ ખીલોરી, શાપર, વેરાવળ, રિબળા, સડક પીપળીયા સહિતના ગામોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી હતી.
સતત ત્રીજા દિવસે ગોંડલ, શાપર અને જસદણ પંથકમાં ભારે પવન સાથે વરસાદ - ગોંડલમાં ધોધમાર વરસાદ
જસદણ, ગોંડલ અને શાપર પંથકમાં ભારે પવન અને ગાજ વીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.
સતત ત્રીજા દિવસે ગોંડલ, શાપર અને જસદણ પંથકમાં ભારે પવન સાથે વરસાદ