ETV Bharat / state

રાજકોટમાં કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા અને ટોલ કર્મચારી વચ્ચે બબાલ - જયેશ રાદડિયા અને ટોલ કર્મચારી વચ્ચે બબાલ

રાજકોટ: ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ભરૂચ ટોલનાકા પાસે રોજિંદા ટ્રાફિક જામની સમસ્યા વાહન ચાલકોને મુશ્કેલી બની ગઈ છે. ત્યારે આ સમસ્યામાં ખુદ કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાની ગાડી ફસાતા કેબિનેટ પ્રધાન અને ટોલ પ્લાઝાના અધિકારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી.

રાજકોટમાં કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા અને ટોલ કર્મચારી વચ્ચે બબાલ
રાજકોટમાં કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા અને ટોલ કર્મચારી વચ્ચે બબાલ
author img

By

Published : Jan 16, 2020, 8:55 PM IST

Updated : Jan 16, 2020, 9:33 PM IST

રાજ્યના કેબિનેટ પ્રધાન જયેશ રાદડીયા ગુરૂવાર સવારે 10 વાગ્યા આસપાસ ભરૂડી ટોલનાકા પાસે પહોંચ્યા હતા. ત્યારે વાહનોની લાંબી લાઈનો લાગી હતી તેઓ નીચે ઉતરી ટોલ પ્લાઝાના અધિકારીઓને સ્થળ પર બોલાવી આડે હાથ લીધા હતા અને તાબડતોબ ટ્રાફિક ક્લીયર કરવાની ફરજ પાડી હતી.

રાજકોટમાં કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા અને ટોલ કર્મચારી વચ્ચે બબાલ

ઘણા વાહનચાલકોએ ફાસ્ટ ટેગ લગાવ્યા હોવા છતાં પણ આ ટોલપ્લાઝા પર સમયનો વેડફાટ કરવાનો વારો આવે છે. ટોલ પ્લાઝાના અધિકારીઓ દ્વારા ફાસ્ટ ટેગ અને કેસ લાઇન અંગે કોઈ સચોટ માર્ગદર્શન ન આપતા ટ્રાફિક જામની સમસ્યા રોજિંદા થાય છે.

Intro:એન્કર :- ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ભરૂચ ટોલનાકા પાસે રોજિંદા ટ્રાફિક જામની સમસ્યા વાહન ચાલકોને મુશ્કેલી બની ગઈ છે ત્યારે આ સમસ્યામાં ખુદ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા ની ગાડી ફસાતા કેબિનેટ મંત્રી અને ટોલ પ્લાઝાના અધિકારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી.

વિઓ :- રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા ગુરૂવાર સવારે 10 વાગ્યા આસપાસ ભરૂડી ટોલનાકે પહોંચ્યા ત્યારે વાહનોની લાંબી લાઈનો લાગી હતી તેઓ નીચે ઉતરી ટોલ પ્લાઝાના અધિકારીઓને સ્થળ પર બોલાવી આડે હાથ લીધા હતા અને તાબડતોબ ટ્રાફિક ક્લીયર કરવાની ફરજ પાડી હતી ઘણા વાહનચાલકોએ ફાસ્ટ ટેગ લગાવ્યા હોવા છતાં પણ રોજિંદા આ ટોલપ્લાઝા પર સમયનો વેડફાટ થઈ રહ્યો છે, ટોલ પ્લાઝાના અધિકારીઓ દ્વારા ફાસ્ટ ટેગ અને કેસ લાઇન અંગે કોઈ સચોટ માર્ગદર્શન અપાતું ન હોય ટ્રાફિક જામની સમસ્યા રોજિંદા થવા પામી છે આ બાબતે ટોલ પ્લાઝાના અધિકારી ગઢવીએ પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો હતો.

Body:વિઝ્યુલ - થબલેન ફોટોConclusion:સ્ટોરી અપડેટ કરવી - વિઝ્યુલ - ચાલી ને જાય છે એ વિડીયો પણ લેજો.
Last Updated : Jan 16, 2020, 9:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.