રાજકોટ : વિશ્વમાં ચાલતી કોરોનાવાઇરસની મહામારીને લઈને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર જ્યોતિરાદિત્ય સિંહ જાડેજા દ્વારા રૂપિયા 51,000 હજારનો ચેક PM ફંડમાં અને રૂપિયા 51,000 હજારનો ચેક CM ફંડમાં આપવામાં આવ્યો હતો.
જે ચેક પ્રાંત અધિકારી રાજેશકુમાર આલેએ સ્વીકારી આભાર વ્યક્ત કર્યો હતો.