રાજકોટ: ઉપલેટાના ગધેથડ ગામે આવેલા ગાયત્રી આશ્રમ પૂજય લાલબાપુના આદેશથી કોરાના વાઇરસના સંક્રમણને લઈને ભક્તોની ભીડ અને કોરોનાના વધતા કેસના કારણે શ્રાવણ માસને લઈને 21 જુલાઇથી ગાયત્રી મંદીરના દર્શન તથા અન્નક્ષેત્ર હજુ એક માસ સુધી બંધ રહેશે.
રાજકોટમાં ઉપલેટાના ગધેથડ આવેલા ગાયત્રી આશ્રમ શ્રાવણ માસમાં પણ બંધ રહશે - રાજકોટમાં આવેલો ગાયત્રી આશ્રમ
રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે કોરોના વાઇરસની મહામારીને લઈને ઉપલેટાના ગધેથડમાં આવેલા ગાયત્રી આશ્રમ શ્રાવણ માસમાં પણ બંધ રહશે.
ગાયત્રી આશ્રમ