ETV Bharat / state

રાજકોટની જૂની કલેક્ટર કચેરીના પાર્કિંગમાં રાખેલી બાઈકમાં લાગી આગ

author img

By

Published : Jul 6, 2019, 4:57 AM IST

રાજકોટઃ શહેરમાં રેલ્વે સ્ટેશન નજીક આવેલી જૂની કલેક્ટર કચેરીએ પાર્કિંગમાં અચાનક એક બાઈકમાં આગ લાગી હતી. આ આગ લાગવાની ઘટનાને પગલે કચેરી ખાતે આવેલા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. જોકે આગ લાગવાની થોડી જ ક્ષણોમાં ફાયરવિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો.

રાજકોટની જૂની કલેક્ટર કચેરીના પાર્કિંગમાં રાખેલી બાઈકમાં લાગી આગ

રાજકોટની જૂની કલેક્ટર કચેરીએ પાર્કિંગમાં રાખવામાં આવેલી બાઇકમાં અચાનક આગ લાગી હતી. આ આગ લાગવાના કારણે બાઈક સંપૂર્ણ બળીને ખાક થઈ ગયું હતું. અચાનક આગને જોઈને લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો અને દોડાદોડી જોવા મળી હતી.

તો બીજી તરફ તાત્કાલિક ફાયરવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો. આ બાઇકમાં ક્યાં કારણોસર આગ લાગી છે તે હજુ સુધી બહાર આવ્યું નથી. પરંતુ સદ્દનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

Intro:રાજકોટની જૂની કલેક્ટર કચેરીના પાર્કિંગમાં બાઈકમાં લાગી આગ, કોઈ જાનહાનિ નહિ

રાજકોટઃ રાજકોટ રેવેલે સ્ટેશન નજીક આવેલ જૂની કલેક્ટર કચેરીએ પાર્કિંગમાં અચાનક એક બાઈકમાં આગ લાગી ઉઠી હતી. આગ લાગવાની ઘટનાને પગલે કચેરી ખાતે આવેલ લોકોમાં નાસભાગ મચી હતી. જો કે આલગ લાગવાની થોડી જ ક્ષણોમાં ફાયરવિભાગનો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો.

રાજકોટની જૂની કલેક્ટર કચેરીએ પાર્કિંગમાં રાખવામાં આવેલ બાઇકમાં અચાનક આગ લાગી હતી. આગ લાગવાના કારણે બાઈક સંપૂર્ણ બળીને ખાંખ થઈ ગયું હતું. અચાનક આગ દેખતા લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો અને નાસભાગ જોવા મળી હતી. બિજી તરફ તાત્કાલિક ફાયરવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો. આ બાઇકમાં ક્યાં કારણોસર આગ લાગી છે તે હજુ સુધી બહાર આવ્યું નથી પરંતુ સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

Body:રાજકોટની જૂની કલેક્ટર કચેરીના પાર્કિંગમાં બાઈકમાં લાગી આગ, કોઈ જાનહાનિ નહિ

રાજકોટઃ રાજકોટ રેવેલે સ્ટેશન નજીક આવેલ જૂની કલેક્ટર કચેરીએ પાર્કિંગમાં અચાનક એક બાઈકમાં આગ લાગી ઉઠી હતી. આગ લાગવાની ઘટનાને પગલે કચેરી ખાતે આવેલ લોકોમાં નાસભાગ મચી હતી. જો કે આલગ લાગવાની થોડી જ ક્ષણોમાં ફાયરવિભાગનો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો.

રાજકોટની જૂની કલેક્ટર કચેરીએ પાર્કિંગમાં રાખવામાં આવેલ બાઇકમાં અચાનક આગ લાગી હતી. આગ લાગવાના કારણે બાઈક સંપૂર્ણ બળીને ખાંખ થઈ ગયું હતું. અચાનક આગ દેખતા લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો અને નાસભાગ જોવા મળી હતી. બિજી તરફ તાત્કાલિક ફાયરવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો. આ બાઇકમાં ક્યાં કારણોસર આગ લાગી છે તે હજુ સુધી બહાર આવ્યું નથી પરંતુ સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

Conclusion:રાજકોટની જૂની કલેક્ટર કચેરીના પાર્કિંગમાં બાઈકમાં લાગી આગ, કોઈ જાનહાનિ નહિ

રાજકોટઃ રાજકોટ રેવેલે સ્ટેશન નજીક આવેલ જૂની કલેક્ટર કચેરીએ પાર્કિંગમાં અચાનક એક બાઈકમાં આગ લાગી ઉઠી હતી. આગ લાગવાની ઘટનાને પગલે કચેરી ખાતે આવેલ લોકોમાં નાસભાગ મચી હતી. જો કે આલગ લાગવાની થોડી જ ક્ષણોમાં ફાયરવિભાગનો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો.

રાજકોટની જૂની કલેક્ટર કચેરીએ પાર્કિંગમાં રાખવામાં આવેલ બાઇકમાં અચાનક આગ લાગી હતી. આગ લાગવાના કારણે બાઈક સંપૂર્ણ બળીને ખાંખ થઈ ગયું હતું. અચાનક આગ દેખતા લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો અને નાસભાગ જોવા મળી હતી. બિજી તરફ તાત્કાલિક ફાયરવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો. આ બાઇકમાં ક્યાં કારણોસર આગ લાગી છે તે હજુ સુધી બહાર આવ્યું નથી પરંતુ સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.