ETV Bharat / state

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઓડિયો ક્લિપ મામલોઃ પ્રોફેસર વિરૂદ્ધ દાખલ થશે પોલીસ ફરિયાદ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઓડિયો કલીપ મામલે પ્રોફેસર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવશે. સિન્ડિકેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. પ્રોફેસરે વિદ્યાર્થી પાસે પીએચડી કરાવી આપવા સામે વિદ્યાર્થી પાસે બિભત્સ માંગણી કરી હતી. આ ઓડિયો ક્લિપ મામલે પ્રોફેસર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે.

fir will filed opposite of professor in sauratra university audio clip indecent at rajkot
ઓડિયો કલીપ મામલે પ્રોફેસર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાશે
author img

By

Published : Feb 5, 2020, 7:31 PM IST

રાજકોટ: તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષ અને પ્રોફેસર ડૉ. હરેશ ઝાલા અને એક વિદ્યાર્થીની પાસે PHD કરાવી આપવાના બદલામાં ફોન પર બિભત્સ માંગણી કરતી ઓડિયો કિ્લપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઓડિયો ક્લિપ મામલોઃ પ્રોફેસર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાશે

આ બાદ વિદ્યાર્થીની અને પ્રોફેસર દ્વારા આ મામલે પોતાનો જવાબ યુનિવર્સિટીમાં રજૂ કર્યો હતો. જેમાં બન્નેએ ઓડિયો ક્લિપમાં પોતાનો અવાજના હોવાનું યુનિવર્સિટીને જણાવ્યું હતું. આ બાબતે યુનિવર્સિટીમાંથી પ્રોફેસર હરેશ ઝાલાને ક્લિનચિટ આપવામાં આવી હતી, પરંતું બુધવારે યોજાયેલી સિન્ડિકેટની બેઠકમાં આ મામલે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ બેઠકમાં યુનિવર્સિટી દ્વારા પ્રોફેસર હરેશ ઝાલા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે. તેમજ ઓડિયો ક્લિપને પણ તપાસ અર્થે FSLમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમગ્ર કેસની તપાસ નિવૃત્ત જજની કમીટી દ્વારા કરવામાં આવશે.

Intro:સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઓડિયો કલીપ મામલો, પ્રોફેસર વિરુદ્ધ થશે પોલીસ ફરિયાદ

રાજકોટ: તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષ અને પ્રોફેસર ડો.હરેશ ઝાલા અને એક વિદ્યાર્થીની પાસે ફોન પર પીએચડી કરવી આપવાના બદલામાં બીભત્સ માંગણી કરતી ઓડિયો કલીપ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી. ત્યારબાદ વિદ્યાર્થીની અને પ્રોફેસર દ્વારા આ મામલે પોતાનો જવાબ યુનિવર્સિટીમાં રજૂ કર્યો હતો. જેમાં બન્નેએ ઓડિયો ક્લિપમાં પોતાનો અવજન હોવાનું યુનિવર્સિટીને જણાવ્યું હતું. ત્યારબાદ યુનિવર્સિટીમાંથી પણ આ મામલે પ્રોફેસર હરેશ ઝાલાને ક્લીનચિટ આપવામાં આવી હતી પરંતુ આજે યોજાયેલી સિન્ડિકેટની બેઠકમાં આ મામલે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં યુનિવર્સિટી દ્વારા પ્રોફેસર હરેશ ઝાલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે. તેમજ ઓડિયો ક્લિપને પણ તપાસ અર્થે FSLમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમગ્ર કેસની તપાસ નિવૃત્ત જજની કમીટી દ્વારા કરવામાં આવશે.

બાઈટ: ડો. નીતિન પેથાણી, કુલપતિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીBody:સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઓડિયો કલીપ મામલો, પ્રોફેસર વિરુદ્ધ થશે પોલીસ ફરિયાદConclusion:સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઓડિયો કલીપ મામલો, પ્રોફેસર વિરુદ્ધ થશે પોલીસ ફરિયાદ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.