ETV Bharat / state

રાજકોટમાં ખેડૂતોની હાલત દયનીય, ખર્ચો નીકળે તેટલો પણ ભાવ ન મળતા રસ્તા પર ફેંક્યા શાકભાજી

રાજકોટના જામકંડોરણામાં ખેડૂતોને (Farmers facing problem in Rajkot) પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો રોષે ભરાયા (vegetables Plantation in Rajkot) છે. ખેડૂતોએ શાકભાજીને રસ્તા પર ફેંકીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. તેમને શાકભાજીના ભાવ એટલા ઓછા મળી રહ્યા છે કે, તેમાંથી તેમનો ખર્ચ પણ નથી નીકળતો.

રાજકોટમાં ખેડૂતોની હાલત દયનીય, ખર્ચો નીકળે તેટલો પણ ભાવ ન મળતા રસ્તા પર ફેંક્યા શાકભાજી
રાજકોટમાં ખેડૂતોની હાલત દયનીય, ખર્ચો નીકળે તેટલો પણ ભાવ ન મળતા રસ્તા પર ફેંક્યા શાકભાજી
author img

By

Published : Dec 28, 2022, 9:55 AM IST

મરચાનો પાઉડર વેચવા ખેડૂતો મજબૂર

રાજકોટ જિલ્લાના જામકંડોરણા પંથકમાં શાકભાજીનું વાવેતર (vegetables Plantation in Rajkot) કરનારા ખેડૂતોની હાલત દયનીય (Farmers facing problem in Rajkot) થઈ છે. વર્તમાન સમયમાં શાકભાજીના પોષણક્ષમ ભાવો ન (Rajkot Farmers not getting the price) મળતા ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. આ જ ચિંતા અને રોષને લઈને ખેડૂતોએ ટામેટા રસ્તા પર ફેંકી દેવાની નોબત આવી હતી.

ખર્ચો પણ નથી નીકળતો જામકંડોરણા પંથકના ઘણા ખેડૂતોએ સારા ભાવની અપેક્ષાએ વાવેતર (vegetables Plantation in Rajkot) કર્યું હતું. મોંઘા ભાવના (Rajkot Farmers not getting the price) બિયારણ, જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને સારી આવક મળશે તેવી આશા ખેડૂતોએ (Farmers facing problem in Rajkot) સેવી હતી. તેને લઈને મહેનત કરી પરંતુ તેની પર પાણી ફરી વળ્યું છે. આ સાથે જ ગગડતા ભાવના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. અત્યારે ટામેટા, મરચા, રિંગણા, કોબી જેવા શાકભાજીના ભાવો હાલ સાવ તળીયે ગયા છે. એટલે પોષણક્ષમ ભાવ ન મળથા હોવાનો અને ખર્ચો પણ ન નીકળતો હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.

મરચાનો પાઉડર વેચવા ખેડૂતો મજબૂર અત્યારે ટામેટાં, કોબી, મરચાં, રીંગણાંના સાહિતના શાકભાજીના ભાવ (Rajkot Farmers not getting the price) એક રૂપિયાથી લઈને પાંચ રૂપિયા પ્રતિકિલો જોવા મળે છે. આમાંથી ખેડૂતોને મજૂરી, ખર્ચ કે યાર્ડમાં લઈ જવાનું ભાડું પણ વસૂલ નથી થતું. તેવામાં ખેડૂતોએ (Farmers facing problem in Rajkot) અત્યારે મરચાનું વાવેતર (vegetables Plantation in Rajkot) કર્યું છે. તેને ખેતરમાં સુકવીને લાલ મરચું બનાવી લાલ મરચાંનો પાઉડર બનાવી તેને વેચવાની ખેડૂતો જરૂરિયાત પડી છે. ત્યારે આ સાથે ટમેટાનો ભાવ નહીં મળતા ટમેટા રસ્તાઓ ઉપર ફેંકવાની નોબત ખેડૂતોને આવી હોય તેવું પણ સામે આવ્યું છે.

આ પણ વાંચો અમરેલીના ખેડૂતે અંજીરની ખેતી કરીને અણધારી આવક મેળવી, નવતર પ્રયોગ સફળ

પોષણક્ષમ ભાવ નથી મળતા ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતું કે, શાકભાજીની ખેતીમાં તેમને એક વીઘાંમાં 15,000થી વધુ ખર્ચ થયો છે, જેથી ખેતરેથી શાકભાજી માર્કેટિંગ યાર્ડ (Vegetable Marketing Yard Rajkot) સુધીનો પહોંચાડવાનો ખર્ચ પણ ખેડૂતોને આવક કરતાં વધારે થાય છે. તેથી પોષણક્ષમ ભાવ ન (Rajkot Farmers not getting the price) મળતા ખેડૂતોમા મૂંઝવણ (Farmers facing problem in Rajkot) ઊભી થઈ છે. તેમ જ ખેડૂતો સરકાર પાસે શાકભાજીના ભાવો માટેની કે ખેડૂતોને આવક મળે તે માટેની વ્યવસ્થા ઊભી કરે તેવી માગ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.