ETV Bharat / state

રાજકોટમાં ખેડૂત આંદોલન સમેટાયું, ભાવાંતર યોજના મુદ્દે ઠેંગો! - Saurashtra APMC

રાજકોટઃ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી કિસાન સંઘનના ખેડૂતો અને સૌરાષ્ટ્ર APMC વેપારી એસોસિએશનના સભ્યો પાકવીમા અને પાણીના પ્રશ્નોને લઈ આમરણાંત ઉપવાસ પર બેઠા હતા.

રાજકોટમાં ખેડૂત આંદોલન સમેટાયું
author img

By

Published : Jun 9, 2019, 4:40 PM IST

તેથી આજે જિલ્લા ભાજપ પ્રમુખ અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન ડી.કે સખીયાએ સરકાર અને ખેડૂતો વચ્ચે મધ્યસ્થી કરતા આંદોલન સમેટાયું હતું. જો કે, ભાંવાતર યોજનાની જગ્યાએ અન્ય કોઈ યોજના માટે સરકાર વિચારણા કરશે તેવું જણાવ્યું હતું.

ગત વર્ષે વરસાદ ઓછો પડવાને કારણે ખેડૂતોને પાક વિમો આપવાની રાજ્ય સરકારે જાહેરત કરી હતી, પરંતુ રાજકોટ જિલ્લામાં ખેડૂતોને હજુ સુધી પાક વીમો ચૂકવાયો નથી. જેને લઈ કિસાન સંઘના આગેવાનો દ્વારા પાકવીમો, ગામડાઓમાં આવેલ ચેકડેમ અને તળાવને ઊંડા અને રીપેરીંગ કરવા અને માર્કેટિંગ યાર્ડમાં ભાંવાતર યોજના લાગુ કરવા જેવા પ્રશ્નોને લઈને છેલ્લા ત્રણ દિવસથી ખેડૂતો અને વેપારીઓ આમરણાંત ઉપવાસ પર ઉતર્યા હતા. આજે આ ઉપવાસનો ચોથો દિવસ હતો.

રાજકોટમાં ખેડૂત આંદોલન સમેટાયું

ત્યારે આજે રાજકોટ જિલ્લા ભજપના પ્રમુખ અને યાર્ડના ચેરમેન ડી.કે સખીયા દ્વારા સરકાર વતી મધ્યસ્થી કરી આજે ખેડૂતોન પાકવિમો અને ચેકડેમ રીપેરીંગ જેવી બે માંગોને લેખીતમાં ખાત્રી આપતા ખેડૂતોએ પોતાનું આંદોલન પૂર્ણ કર્યું હતું. સાથે જ ડી.કે સખીયા દ્વારા આમરણાંત ઉપવાસ પર બેઠેલા 12 જેટલા ખેડૂતોને પારણાં કરાવ્યા હતા. જ્યારે માર્કેટિંગ યાર્ડના વેપારી એસોસિએશન દ્વારા છેલ્લા કેટલાય સમયથી માર્કેટીંગ યાર્ડમાં ભાંવાતર યોજનામાં થતાં ભ્રષ્ટાચારના કારણે આ યોજનાને બદલી બીજી અન્ય યોજનાઓ અંગે વિચારવામાં આવશે તેવું જણાવ્યું હતું.

રાજકોટમાં ખેડૂત આંદોલન સમેટાયું, ભાવાંતર યોજના મુદ્દે ઠેંગો!

રાજકોટઃ રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી કિસાન સંઘના ખેડૂતો અને સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિએશનના સભ્યો આમરણાંત ઉપવાસ પર બેઠા હતા. ત્યારે જે જિલ્લા ભાજપ પ્રમુખ અને માર્કેટિંગ યાર્ડના ચેરેમન ડી.કે સખીયાએ મધ્યસ્થી કરી ખેડૂતોને લેખિતમાં પાકવિમો અને ચેકડેમ, તળાવોને રીપેરીંગની ખાત્રી આપી હતી. જો કે ભાંવાતર યોજનાની જગ્યાએ અન્ય કોઈ યોજના માટે સરકાર વિચારણા કરશે તેવું જણાવ્યું હતું. જેને લઈને આ આંદોલન સમેટાયું હતું.

રાજકોટ જિલ્લામાં ખેડૂતોને હજુ સુધી પાક વીમો ચૂકવાયો ન હતો. જેને લઈને કિસાન સંઘના આગેવાનો દ્વારા પાકવીમો અને અલગ અલગ ગામમાં આવેલ ચેકડેમ અને તળાવો ઊંડા અને રીપેર કરવા તેમજ માર્કેટિંગ યાર્ડમાં ભાંવાતર યોજના લાગુ કરવા જેવા પ્રશ્નોને લઈને છેલ્લા ત્રણ દિવસથી ખેડૂતો અને વેપારીઓ આમરણાંત ઉપવાસ પર ઉતર્યા હતા. જેનો આજે ચોથો દિવસ હતો. ત્યારે આજે રાજકોટ જિલ્લા ભજપના પ્રમુખ અને યાર્ડના ચેરમેન ડી.કે સખીયા દ્વારા સરકાર વતી મધ્યસ્થી કરવામાં આવતા આજે ખેડૂતોની બે માંગો પાકવિમો અને ચેકડેમ રીપેરીંગ અંગે લેખીતમાં ખાત્રી આપવામાં આવતા ખેડૂતોએ પોતાનું આંદોલન પૂર્ણ કર્યું હતું. તેમજ ડી.કે સખીયા દ્વારા આમરણાંત ઉપવાસ પર બેઠેલા 12 જેટલા ખેડૂતોને પારણાં કરાવ્યા હતા. જ્યારે માર્કેટિંગ યાર્ડના વેપારી એસોસિએશન દ્વારા છેલ્લા કેટલાય સમયથી યાર્ડમાં ભાંવાતર યોજના લાગુ કરવાની માંગ અંગે સરકાર દ્વારા આ યોજનામાં ભ્રષ્ટાચાર વધુ છે માટે ભાંવાતર યોજનાને બદલે બીજી અન્ય યોજના અંગે વિચારવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું.

બાઈટ- અતુલ કામાણી, પ્રમુખ, સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિએશન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.