રાજકોટઃ શહેરના ગુંદાળા રોડ ઉપર રહેતા રજનીકાંતભાઈ શેલડીયા પોતાની ઇકો કાર GJ03 5913માં ગેસ રીફિલિંગ કરી રહ્યાં હતા ત્યારે તે દરમિયાન શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી. ફાયર ફાઇટરોને જાણ કરાતા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી, પરંતુ આ સમય દરમિયાન કાર આગમાં બળીને ખાખ થઈ જવા પામી હતી.
ગોંડલના ગુંદાળા રોડ પર કારમાં આગ લાગી - eco car caught fire on Gundala Road in Gondal
શહેરના ગુંદાળા રોડ ઉપર રહેતા રજનીકાંતભાઈ શેલડીયા પોતાની કારમાં ગેસ રીફિલિંગ કરી રહ્યાં હતા. ત્યારે તે દરમિયાન શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી.
ગોંડલના ગુંદાળા રોડ પર ઇકો કારમાં આગ લાગી
રાજકોટઃ શહેરના ગુંદાળા રોડ ઉપર રહેતા રજનીકાંતભાઈ શેલડીયા પોતાની ઇકો કાર GJ03 5913માં ગેસ રીફિલિંગ કરી રહ્યાં હતા ત્યારે તે દરમિયાન શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી. ફાયર ફાઇટરોને જાણ કરાતા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી, પરંતુ આ સમય દરમિયાન કાર આગમાં બળીને ખાખ થઈ જવા પામી હતી.
Last Updated : May 24, 2020, 6:53 PM IST