ETV Bharat / state

ક્રાઈમબ્રાન્ચે ચોરી કરતી ગેંગ ઝડપી પાડી, 33 ગુનાના ભેદ ઉકેલાયા

રાજકોટ: ક્રાઈમબ્રાન્ચે CCTV કેમેરાના આધારે શહેરના અલગ અલગ વિસ્તારમાં ગાડીઓ અને કારના કાચ તોડી કિંમતી સમાન અને મ્યુઝિકલ સિસ્ટમ ચોરતી ગેંગના 3 ઇસમોને ઝડપી પાડ્યા હતા.

ક્રાઈમબ્રાન્ચે ચોરી કરતી ગેંગ ઝડપી પાડી, 33 ગુનાના ભેદ ઉકેલાયા
author img

By

Published : Nov 19, 2019, 3:10 AM IST

રાજકોટ ક્રાઈમબ્રાન્ચને વધુ એક સફળતા મળી હતી. ક્રાઈમબ્રાન્ચને બાતમી મળી હતી, કે આ પરપ્રાંતીય ઈસમો મહારાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાં રહે છે જેના આધારે ક્રાઈમબ્રાન્ચની એક ટીમે તેમના ઘરે દરોડા પાડી ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા. અહેમદ જમીલ ખાન, મીનાઝ અહેમદ હુનેરકર, જમીલ મહમદ કુરેશી નામના ઝડપાયેલા 3 ઈસમોએ અગાઉ 33 જેટલા આ પ્રકારના ગુન્હાઓ આચાર્યા હોવાની રાજકોટ પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી.

Intro:રાજકોટ ક્રાઈમબ્રાન્ચે ગાડીઓના કાચ તોડી ચોરી કરતી ગેંગ ઝડપી પાડી, 33 ગુન્હાઓ ઉકેલાયા

રાજકોટ: રાજકોટ ક્રાઈમબ્રાન્ચને વધુ એક સફળતા મળી છે. જેમાં ક્રાઈમબ્રાન્ચે સીસીટીવી કેમેરાના આધારે શહેરના અલગ અલગ વિસ્તારમાં ગાડીઓ અને કારના કાચ તોડી કિંમતી સમાન અને મ્યુઝિકલ સિસ્ટમ ચોરતી ગેંગના ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા છે. ક્રાઈમબ્રાન્ચને બાતમી મળી હતી કે આ પરપ્રાંતીય ઈસમો મહારાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાં રહે છે જેના આધારે ક્રાઈમબ્રાન્ચની એક ટીમે તેમના ઘરે દરોડા પાડી ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા. અહેમદ જમીલ ખાન, મીનાઝ અહેમદ હુનેરકર, જમીલ મહમદ કુરેશી નામના ઝડપાયેલા ત્રણેય ઈસમોએ અગાઉ 33 જેટલા આ પ્રકારના 33 જેટલા ગુન્હાઓ આચાર્યા હોવાની રાજકોટ પોલીસ સમક્ષ કબૂલાત આપી છે.

બાઈટ- જયદીપસિંહ, સરવૈયા, ACP, ક્રાઈમબ્રાન્ચBody:રાજકોટ ક્રાઈમબ્રાન્ચે ગાડીઓના કાચ તોડી ચોરી કરતી ગેંગ ઝડપી પાડી, 33 ગુન્હાઓ ઉકેલાયાConclusion:રાજકોટ ક્રાઈમબ્રાન્ચે ગાડીઓના કાચ તોડી ચોરી કરતી ગેંગ ઝડપી પાડી, 33 ગુન્હાઓ ઉકેલાયા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.