ETV Bharat / state

સૌરાષ્ટ્રના હબ રાજકોટમાં ‘’કોવીડ 19’’ લેબમાં રોજના 20થી વધુ ટેસ્ટ

કોરોના વાઇરસ મહામારીની ગંભીરતાને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં વાઇરસના સંક્ર્મણને ખાળવા અને તબીબી કક્ષાએ અતિ મહત્વના પગલાંઓ લેવાઈ રહ્યા છે. રાજકોટ ખાતે 250 બેડની ખાસ કોવીડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે, તેમજ ગત સપ્તાહે તારીખ 28 માર્ચથી કોરોના વાઇરસ ટેસ્ટિંગ માટેની લેબ પણ શરુ કરવામા આવી છે.

સૌરાષ્ટ્રના હબ રાજકોટમાં ‘’કોવીડ 19’’ લેબમાં રોજના 20થી વધુ ટેસ્ટ
સૌરાષ્ટ્રના હબ રાજકોટમાં ‘’કોવીડ 19’’ લેબમાં રોજના 20થી વધુ ટેસ્ટ
author img

By

Published : Apr 7, 2020, 8:38 PM IST

રાજકોટ: શહેર ખાતે પંડિત દીનદયાલ મેડિકલ કોલેજ સ્થિત માઇક્રોબાયોલોજી વિભાગમાં શરુ કરવામાં આવેલી છે. આ લેબમાં આજ સુધીમાં રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લાના 206 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમજ 20થી 22 જેટલા ટેસ્ટ પ્રતિદિન કરવામાં આવી રહ્યા છે. સમગ્ર દેશમાં આ લેબનું સેટઅપ દિલ્હી સ્થિત આઈસીએમઆરની ગાઈડલાઈન મુજબ કરવામાં આવે છે. તેમજ ટેસ્ટિંગ માટેની કીટ પણ દિલ્હીથી જ આવે છે. આ ટેસ્ટના પરીક્ષણમાં અંદાજે 6 કલાક જેટલો સમય અને એક ટેસ્ટનો ખર્ચ લગભગ રુપિયા 5 હજાર જેટલી થતો હોય છે, જે પણ રાજ્ય સરકાર ચૂકવે છે.

સૌરાષ્ટ્રના હબ રાજકોટમાં ‘’કોવીડ 19’’ લેબમાં રોજના 20થી વધુ ટેસ્ટ
સૌરાષ્ટ્રના હબ રાજકોટમાં ‘’કોવીડ 19’’ લેબમાં રોજના 20થી વધુ ટેસ્ટ

રાજકોટ ખાતે કોરોના ટેસ્ટિંગ લેબ શરુ થતા હવે ટેસ્ટિંગ માટે જામનગર કે અમદાવાદ સેમ્પલ નહીં મોકલવા પડે તેથી ટ્રાન્સપોર્ટેશનનો સમય બચશે. પરિણામે રિપોર્ટ વહેલો મળી શકશે અને અન્ય લેબ પરનું ભારણ પણ ઘટ્યું છે. ‘’કોવીડ 19’’ લેબ અને માઈક્રોબાયોલોજી વિભાગના ઇન્ચાર્જ ડો. પ્રકાશ મોદીએ કોરોના ટેસ્ટિંગ પ્રોસેસ વિષે જણાવ્યું હતું કે, શંકાસ્પદ દર્દીના નાક અને ગળામાંથી ખાસ સળી કે જેને સ્વેબ કહેવામાં આવે છે. તેમાં સલાયવા લેવામાં આવે છે. જેને વાઇરલ ટ્રાન્સપોર્ટ મીડીયમ લિકવિડ ભરેલી ટ્યુબમાં ચોક્કસ તાપમાને મુકવામાં આવે છે.

ત્યારબાદ આ લીકવીડ પર લેબોરેટરીમાં ચાર તબ્બકામાં ટેસ્ટિંગ કરવામાં આવે છે. જેમાં પ્રથમ વાઇરસને મૃત કરવામાં આવે છે. બીજા તબક્કામાં આર.એન.એ (રિબોન્યુકેલીક એસિડ) છૂટું કરવામાં આવે છે, ત્યારબાદ આર.એન.એ.માં રિઝન્ડ મિક્સ કરી તેનું પ્રમાણ વધારવામાં આવે છે અને ત્યારબાદ તેનું આઇડેન્ટિફિકેશન કરવામાં આવે છે. કોરોના પોઝિટિવ છે કે નહિ તે તેના આંક અને ગ્રાફ પરથી નક્કી કરવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.