ETV Bharat / state

ચોટીલા જમીન કૌભાંડના આરોપીઓના વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર - remand

સુરેન્દ્રનગરઃ થોડા સમય પહેલા ચોટીલામાં જમીન કૌભાંડ સામે આવ્યુ હતુ. આ કૌભાંડમાં ACB સમક્ષ હાજર થયેલા વધુ ત્રણ આરોપીઓ અને અધિક કલેક્ટરના વધુ ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા.

ફોટો
author img

By

Published : Apr 6, 2019, 1:40 PM IST

ચોટીલા જમીન કૌભાંડ કેસમાં તત્કાલીન અધિક કલેક્ટરના બે દિવસના રિમાન્ડ પૂરા થતાં તેમને રાજકોટ ACBમાં હાજર અને અન્ય ત્રણ આરોપીઓને સુરેન્દ્નનગર કોર્ટમાં રજૂ કરાયા હતા. જેમાં સુરેન્દ્નનગર એડિશનલ સેશન કોર્ટે વધુ 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. બીજી તરફ ભાગેડુ અધિકલેક્ટર અને મામલતદારને આશરો આપનારની પણ ACB દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

ચોટીલા જમીન કૌભાંડ આરોપીઓના વધુ ચાર દિવસના રિમાન્ડ મંજૂર

ચોટીલા તાલુકાના જીવાપર અને બામણબોર ગામની કરોડો રૂપિયાની સરકારી જમીન કેસમાં તત્કાલીન અજીત ચંદ્રકાન્ત પંડ્યા ના બે દિવસના રિમાન્ડ પૂરા થતાં શુક્રવારે કોર્ટમાં લાવવામાં આવ્યા હતા.જ્યારે રાજકોટ ACBમાં હાજર થયેલ આ કેસના અન્ય આરોપીઓ મામલતદાર માનસી રાઠોડ અને રાજેશ ખાતરને પણ શુક્રવારે ચંદ્રકાન્ત પંડ્યાની સાથે રિમાન્ડની માંગણી સાથે રજુ કરાયા હતા.

આ કેસમાં જિલ્લા સરકારી વકીલ એમ. પી. સભાણીની દલીલોને ધ્યાને લઇ એડિશનલ સેશન્સ જજે અધિક કલેક્ટર સહિત જ્યારે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

SNR
DATE : 06/04/19
VIJAY BHATT 

સુરેન્દ્રનગર 

ચોટીલા જમીન કૌભાંડમાં એસીબી સમક્ષ હાજર થયેલા વધુ ત્રણ આરોપીઓ અને અધિક કલેકટરના વધુ ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા
ચોટીલા જમીન કૌભાંડ કેસમાં તત્કાલીન અધિક કલેકટર ના બે દિવસના રિમાન્ડ પૂરા થતાં આથી તેમની સાથે રાજકોટ એસીબીમાં હાજર થયેલા અન્ય ત્રણ આરોપીઓને સુરનગર કોર્ટમાં રજૂ કરાયા હતા જેમાં સુનગર એડિશનલ સેશન કોર્ટે વધુ ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે બીજીતરફ ભાગેડુ અધિ કલેકટર અને મામલતદાર અને આશરો આપનાર ની પણ એસીબી દ્વારા તપાસ કરી રહી છે
ચોટીલા તાલુકાના જીવાપર અને બામણબોર ગામની કરોડો રૂપિયાની સરકારી જમીન અને તમે કરી દેવાના કેસમાં તત્કાલીન અજીત ચંદ્રકાન્ત પંડયા ના બે દિવસના રિમાન્ડ પૂરા થતાં શુક્રવારે કોર્ટમાં લવાયા હતા જ્યારે રાજકોટ એસડી માં હાજર થયેલ આ કેસના અન્ય આરોપીઓ તત્કાલીન મામલતદાર જે એલ પાડવી નિવૃત મામલતદાર માનસી રાઠોડ અને રાજેશ ભાઈ રામાભાઈ ખાતરને પણ શુક્રવારે ચંદ્રકાન્ત પંડયા ની સાથે રિમાન્ડની માંગણી સાથે રજુ કરાયા હતા કેમ જિલ્લા સરકારી વકીલ એમ પી સભાણી દલીલોને ધ્યાને લઇ એડિશનલ સેશન્સ જજે અધિક કલેકટર સહિત જ્યારે આરોપીના ઢો એપ્રિલ સાંજે ચાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.