ETV Bharat / state

મુખ્યપ્રધાન રૂપાણીએ અટલ સરોવરના નવા નીરના વધામણાં કર્યાં - Atal dam

રાજકોટઃ મુખ્યપ્રધાન રૂપાણી બુધવારે રાજકોટ પ્રવાસે હતા. રાજકોટમાં વિવિધ કાર્યક્રમમાં યોજાયા હતાં, જેમાં મુખ્યપ્રધાન રૂપાણીના હસ્તે અટલ સરોવરમાં નવા નીરના વધામણાં કરાયાં હતાં.

ETV BHARAT
author img

By

Published : Sep 11, 2019, 7:03 PM IST

રાજકોટમાં યોજાયેલાં વિવિધ કાર્યક્રમોમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી હાજર રહ્યાં હતાં. ત્યારબાદ તેમણે મનપા દ્વારા કૃત્રિમ રીતે નિર્માણિત અટલ સરોવરમાં નવા નીરના વધામણાં કર્યા હતાં. કાર્યક્રમ દરમિયાન મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે,"આ વર્ષે રાજકોટમાં સારો વરસાદ છે. અંદાજિત 57થી 58 ઈંચ વરસાદ નોંધાયો છે. તે ખૂબ આનંદની વાત છે. તેમજ નર્મદા ડેમની સપાટી 138 સુધી પહોંચી છે. જે ઐતિહાસિક સપાટી છે."

Intro:મુખ્યપ્રધાન રૂપાણીએ રાજકોટના અટલ સરોવરમાં નિરના કર્યા વધામણાં

રાજકોટઃ મુખ્યપ્રધાન રૂપાણી આજે રાજકોટ પ્રવાસે છે. ત્યારે તેમને રાજકોટના અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ સાથે જ સીએમ રૂપાણીએ રાજકોટમાં મનપા દ્વારા કૃત્રિમ રીતે નિર્માણ કરવામાં આવેલ અટલ સરોવરમાં નિર્ણ વધામણાં કર્યા હતાં. રાજકોટમાં બે વર્ષ અગાઉ સીએમ રૂપાણીએ અહીં જળસંચય અભિયાન હેઠળ અટલ સરોવરનું ભૂમિપૂજન કર્યું હતું. ત્યારબાદ વર્ષે સારો વરસાદ થતાં આ કૃત્રિમ સરોવર છલોછલ પાણીથી છલોછલ ભરાઈ ગયું હતું. જેને લઈને સીએમ રૂપાણીએ અહીં નવા નિર્ણ વધામણાં કર્યા હતાં. સમગ્ર કાર્યક્રમ બાદ સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે રાજકોટમાં વર્ષે સારી વરસાદ થયો છે. અંદાજીત સીઝનનો 57થી 58 ઈંચ જેટલો વરસાદ થયો છે. તે ખૂબ જ સારી વાત છે. આ સિવાય સીએમ રૂપાણીએ નર્મદા સરોવર અંગે જણાવ્યું હતું કે નર્મદા સરોવરની સપાટી 138 મીટર સુધી આવી ગઈ છે. ત્યારે સરોવર ભરવામાં માત્ર 1 મિટર બાકી છે. જે ઐતિહાસિક છે.

બાઈટ- વિજય રૂપાણી, મુખ્યપ્રધાન
Body:મુખ્યપ્રધાન રૂપાણીએ રાજકોટના અટલ સરોવરમાં નિરના કર્યા વધામણાં
Conclusion:મુખ્યપ્રધાન રૂપાણીએ રાજકોટના અટલ સરોવરમાં નિરના કર્યા વધામણાં
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.