ગૃહપ્રધાનની 370 કલમ હટાવવાની માંગને લઈ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. ત્યારે મણિનગરમાં લોકોએ રસ્તા પર ફટાકડા ફોડી ઉજવણી કરી હતી તથા 'મોદી હૈ તો મુનકીન હૈ' ના નારા પણ લગાવ્યા .ત્યારે રાજકોટમાં પણ આ ઐતિહાસીક નિર્ણયને વધાવવામાં આવ્યો છે. રાજકોટ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્યો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવાામાં આવી છે. જેમાં નામી વકીલો પણ જોડાયા છે.
370ની કલમ હટાવાઈ, લોકોએ ફટાકડા ફોડી ઐતિહાસિક નિર્ણયને આવકાર્યો
અમદાવાદઃ ગૃહપ્રધાનની 370 કલમ હટાવવાની માંગને લઈ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. જેમાં લોકોએ ફટાકડા ફોડી આ ઐતિહાસિક નિર્ણયને વધાવવામાં આવ્યો છે.
ગૃહપ્રધાનની 370 કલમ હટાવવાની માંગને લઈ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. ત્યારે મણિનગરમાં લોકોએ રસ્તા પર ફટાકડા ફોડી ઉજવણી કરી હતી તથા 'મોદી હૈ તો મુનકીન હૈ' ના નારા પણ લગાવ્યા .ત્યારે રાજકોટમાં પણ આ ઐતિહાસીક નિર્ણયને વધાવવામાં આવ્યો છે. રાજકોટ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્યો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવાામાં આવી છે. જેમાં નામી વકીલો પણ જોડાયા છે.
ગાંધીનગર
જમ્મુ કાશ્મીર કલમ 370, 35A મામલો
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મંત્રી મંડળ ની બેઠક, મુખ્યપ્રધાન રૂપાણીના નિવાસસ્થાને મળશે બેઠક,
બેઠકમાં તમામ મંત્રીઓને હાજર રહેવાનું સૂચન,
કાશ્મીર મુદ્દે પ્રવર્તમાન પરિસ્થિતિ મુદ્દે ચર્ચા થવાનું અનુમાન
રાજ્યમાં કોઈ વિરોધી અસર ના થાય તે મુદ્દે થશે ચર્ચા : સૂત્ર
રાજકોટ બ્રેકિંગ
કેન્દ્ર સરકારના જમ્મુ કાશ્મીર અંગેના એતિહાસીક નિર્ણયને વધાવવામાં આવ્યો...
રાજકોટ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્યો દ્વારા કરાઈ ઉજવણી..
ફટાકડા ફોડી કેન્દ્ર સરકારના નિર્ણયને વધાવ્યો...
રાજકોટના નામી વકીલો પણ કાર્યક્રમમાં જોડાયા...
Conclusion: