કેબીનેટ પ્રધાન જયેશભાઈ રાદડિયા સહિતના રાજકીય આગેવાનોએ આ હુમલાને સખ્ત શબ્દોથી વખોડી કાઢ્યો હતો. જામકંડોરણાના બસ સ્ટેન્ડ પાસેથી પાકિસ્તાન મુર્દાબાદ-આતંકવાદી મુર્દાબાદના નારા સાથે આ રેલી કાઢી જામકંડોરણા કાલાવડ રોડ પટેલ ચોક મેઈન રોડ બસ સ્ટેશન ચોક અને પટેલ ચોકમાં વીર જવાન શહીદોને પાંચ મિનિટ મૌન પાડી શ્રધ્ધાજંલી આપી હતી.
જામકંડોરણામાં કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાએ શહીદોને આપી શ્રદ્ધાંજલિ - attack
રાજકોટ: કાશ્મીરના પુલવામા થયેલા આત્મઘાતી હુમલામાં શહીદોને શ્રધ્ધાજંલી આપવામાં આવી હતી. ગૌ-રક્ષા સેવા સમિતી દ્વારા જામકંડોરણા બંધ રાખવામાં આવ્યું. કેબીનેટ પ્રધાન જયેશભાઈ રાદડિયા સહિત જામકંડોરણા અને તાલુકાના લોકો બહોળી સંખ્યામાં જોડાયા મૌન પાડી શહીદોને શ્રદ્ધાજંલિ આપી હતી.
સ્પૉટ ફૉટો
કેબીનેટ પ્રધાન જયેશભાઈ રાદડિયા સહિતના રાજકીય આગેવાનોએ આ હુમલાને સખ્ત શબ્દોથી વખોડી કાઢ્યો હતો. જામકંડોરણાના બસ સ્ટેન્ડ પાસેથી પાકિસ્તાન મુર્દાબાદ-આતંકવાદી મુર્દાબાદના નારા સાથે આ રેલી કાઢી જામકંડોરણા કાલાવડ રોડ પટેલ ચોક મેઈન રોડ બસ સ્ટેશન ચોક અને પટેલ ચોકમાં વીર જવાન શહીદોને પાંચ મિનિટ મૌન પાડી શ્રધ્ધાજંલી આપી હતી.
Intro:એન્કર :- રાજકોટ ના જામકંડોરણા ગામ સ્વયંભૂ બંધ કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાએ આપી શહીદો ને શ્રદ્ધાંજલિ
વિઓ :- કાશ્મીર ના પુલવામા થયેલા આત્મઘાતી હુમલા મા શહીદો ને શ્રધ્ધાજંલી આપવામાં આવી હતી ગૌ રક્ષા સેવા સમિતી દ્વારા જામકંડોરણા બંધ રાખવામાં આવ્યું જામકંડોરણા અને તાલુકા ના લોકો બહોળી સંખ્યા મા જોડાયા કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા સહિત ના રાજકીય આગેવાનો એ આ હુમલા ને સખ્ત શબ્દો થી વખોડી કાઢ્યો જામકંડોરણા ના બસ સ્ટેન્ડ પાસે થી આ પાકિસ્તાન મુર્દાબાદ - આતંકવાદી મુર્દાબાદ નાર સાથે આ રેલી કાઢી જામકંડોરણા કાલાવડ રોડ પટેલ ચોક મેઈન રોડ - બસ સ્ટેશન ચોક અને પટેલ ચોક મા વિર જવાન શહીદો ને પાંચ મિનિટ મૌન પાડી શ્રધ્ધાજંલી આપી હતી.
Body:બાઈટ - જયેશ રાદડિયા
Conclusion: