ઉલ્લેખનીય છે કે, યુવક છેલ્લા 20 વર્ષથી પોતાના જ ભાઈ-ભાભી વિરૂદ્ધ પોલીસને મિલકત અને મકાન બાબતે અરજી કરતો રહેતો હતો. બીજી તરફ નવરાત્રીના પર્વ દરમિયાન હત્યાનો બનાવ સામે આવતા પોલીસ તંત્રમાં પણ દોડધામ મચી ગઈ હતી. હત્યાના બનાવ બાદ શહેરની ભક્તિનગર પોલીસે ગણતરીના સમયમાં જ હત્યારા દિયરને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
રાજકોટમાં દિયરે કરી ભાભીની હત્યા, આરોપી પોલીસ કબ્જામાં - Current crime news in Rajkot
રાજકોટઃ રાજકોટના દેવપરા વિસ્તારમાં ચમન સરધારા નામના યુવાને પોતાની જ ભાભી ભારતીબેનની છરીના ઘા મારી હત્યા નિપજાવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી યુવાન માનસિક રીતે અસ્થિર મગજનો હતો. પોલીસે આરોપીને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Etv Bharat
ઉલ્લેખનીય છે કે, યુવક છેલ્લા 20 વર્ષથી પોતાના જ ભાઈ-ભાભી વિરૂદ્ધ પોલીસને મિલકત અને મકાન બાબતે અરજી કરતો રહેતો હતો. બીજી તરફ નવરાત્રીના પર્વ દરમિયાન હત્યાનો બનાવ સામે આવતા પોલીસ તંત્રમાં પણ દોડધામ મચી ગઈ હતી. હત્યાના બનાવ બાદ શહેરની ભક્તિનગર પોલીસે ગણતરીના સમયમાં જ હત્યારા દિયરને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
Intro:Approved By Dhaval bhai
રાજકોટમાં દિયરે કરી ભાભીની હત્યા, આરોપી પોલિસ કબ્જામાં
રાજકોટઃ રાજકોટના દેવપરા વિસ્તારમાં ચમન સરધારા નામના યુવાને પોતાની જ ભાભી ભારતીબેનની છરીના ઘા મારી હત્યા નિપજાવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી યુવાન માનસિક રીતે અસ્થિર મગજનો હતો. તેમજ છેલ્લા 20 વર્ષથી પોતાના જ ભાઈ-ભાભી વિરૂદ્ધ પોલિસને મિલકત અને મકાન બાબતે અરજી કરતો રહેતો હતો. બીજી તરફ નવરાત્રીના પર્વ દરમિયાન હત્યાનો બનાવ સામે આવતા પોલિસ તંત્રમાં પણ દોડધામ મચી જવા પામી હતી. હત્યાના બનાવ બાદ શહેરની ભક્તિનગર પોલીસે ગણતરીના સમયમાં જ હત્યારા દિયરને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથધરી હતી.Body:Approved By Dhaval bhaiConclusion:Approved By Dhaval bhai