ETV Bharat / state

રાજકોટમાં ભવ્ય એકતા યાત્રા યોજાઈ, CMના પત્ની અંજલિ રૂપાણીએ આપી હાજરી - rajkot news

રાજકોટઃ શહેર ભાજપ દ્વારા ભવ્ય એકતા યાત્રા યોજાઈ હતી. આ એકતા યાત્રાનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીના ધર્મપત્ની અંજલિ રૂપાણી દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

rajkot
author img

By

Published : Oct 1, 2019, 12:35 PM IST

એકતા યાત્રામાં કલમ 370 નાબુદી, એક ભારત શ્રેષ્ઠ ભારત જેવા બેનરો જોવા મળ્યા હતાં. અંદાજીત 1 હજાર જેટલા વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ પણ આ યાત્રામાં ભાગ લીધો હતો. જ્યારે વિશાળ રાષ્ટ્રધ્વજ રેલીમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

રાજકોટમાં ભાજપે ભવ્ય એકતા યાત્રા યોજી

એકતા યાત્રા શહેરના દસ્તુર માર્ગથી શરૂ થઈને બહુમાળી ભવન ખાતે આવેલા સરદાર પટેલની પ્રતિમા સુધી નીકળી હતી. તેમજ અહીં સરદાર પટેલની પ્રતિમાને ભાજપના દિગ્ગજોએ પુષ્પાજલી અર્પણ કરી હતી.

Intro:Approved By Assignment Desk

રાજકોટમાં શહેર ભાજપ દ્વારા ભવ્ય એકતા યાત્રા યોજાઈ, અંજલિ રૂપાણી રહ્યા હાજર

રાજકોટઃ રાજકોટમાં શહેર ભાજપ દ્વારા ભવ્ય એકતા યોજાઈ હતી. આ એકતા યાત્રાનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીના ધર્મપત્ની અંજલિ રૂપાણી દ્વારા પ્રસ્તાન કરવામાં આવ્યું હતું. આ એકતા યાત્રામાં 370 કલમ નાબુદી એક ભારત શ્રેષ્ઠ ભારત જેવા બેનરો જોવા મળ્યા હતાં. અંદાજીત 1 હજાર જેટલા વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ પણ આ યાત્રામાં ભાગ લીધો હતો. જ્યારે વિશાળ રાષ્ટ્રધ્વજ રેલી પણ યાત્રા દરમિયાન યોજાઈ હતી. એકતા યાત્રા દસ્તુર માર્ગથી શરૂ થઈને બહુમાળી ભવન ખાતે આવેલ સરદાર પટેલની પ્રતિમા સુધી યોજાઈ હતી. તેમજ અહીં સરદાર પટેલની પ્રતિમાને ભાજપના દિગગજોએ પુષ્પાજલી અર્પણ કરી હતી.

બાઈટ- કમલેશ મીરાણી, પ્રમુખ, શહેર ભાજપ

બાઈટ- રાજુ ધ્રુવ, પ્રવક્તા, સૌરાષ્ટ્ર કચ્છ ભાજપ

Body:Approved By Assignment Desk

Conclusion:Approved By Assignment Desk
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.