ETV Bharat / state

ખાનગી બસ અને બાઇક વચ્ચે અકસ્માત, બન્ને વાહનો બળીને ખાખ - rajkot news today

રાજકોટ: સડક પીપળીયા પાસે લક્ઝરી બસ અને બાઇક વચ્ચે અકસ્માતમાં આગ ભભૂકી ઉઠી હતી અને બન્ને બળીને રાખ થયા હતા. ઉલ્લેખનીય છે કે, બસ રીપેરીંગ થઈ રાજકોટ તરફ જઈ રહી હતી. સદનસીબે તેમાં કોઈ મુસાફરો બેઠા ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.

Rajkot
Rajkot
author img

By

Published : Jan 1, 2020, 8:59 AM IST

અકસ્માત માટે કુખ્યાત બનેલા ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર ગત રાત્રીના સડક પીપળીયા બસ સ્ટેન્ડ પાસે ગોંડલથી રાજકોટ તરફ જઇ રહેલી લક્ઝરી બસ GJ03BY 4004 અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ તાલુકા પોલીસને થતા PSI અજયસિંહ જાડેજા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. ગોંડલ નગરપાલિકાના ફાયર ફાયટરોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.

ખાનગી ટ્રાવેલ્સ અને બાઇક વચ્ચે અકસ્માત થતાં બસ અને બાઈક બળીને રાખ

તેમજ અકસ્માતમાં બાઈક પર સવારી કરી રહેલ મોટી મેંગણીના કિશોરભાઈ સરવૈયા તેમજ રમેશભાઈ ચાવડાને ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. અકસ્માતની ફરિયાદ બાદ તાલુકા પોલીસે બસના ડ્રાઇવર યુનુસમીયા બાપુમીયા બાજવાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, લક્ઝરી બસમાં ગોંડલ પાસે કોઈ ફોલ્ટ સર્જાયો હોવાથી સર્વિસ કરાવી ચાલક ગોંડલથી રાજકોટ તરફ લઈ જઈ રહ્યો હતો. ત્યારે સડક પીપળીયા પાસે બાઈક સાથે અથડાતા બાઈક બસની નીચે ઘુસી જવાની સાથે ઢસડાતા આગ ભભૂકી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. જ્યારે આગનું સચોટ કારણ જાણવા પોલીસ દ્વારા એફ.એસ.એલ.ની ટીમને પણ બોલાવવામાં આવી હતી. FSLની ટીમે સેમ્પલ લઇ વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતા.

Intro:એન્કર :- સડક પીપળીયા પાસે લક્ઝરી બસ અને બાઇક વચ્ચે અકસ્માતમાં આગ ભભૂકી ઉઠી બંને બળીને ખાખ થયા બસ રીપેરીંગ થઈ રાજકોટ તરફ જઈ રહી હોય સદ્નસીબે તેમાં કોઈ મુસાફરો બેઠા ન હોય મોટી દુર્ઘટના ટળી હતી

વિઓ :- અકસ્માત માટે કુખ્યાત બનેલા ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર ગત રાત્રીના સડક પીપળીયા બસ સ્ટેન્ડ પાસે ગોંડલ થી રાજકોટ તરફ જઇ રહેલી લક્ઝરી બસ GJ03BY 4004 અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા આગ ભભૂકી ઉઠતા પામી હતી ઘટનાની જાણ તાલુકા પોલીસને થતા પીએસઆઇ અજયસિંહ જાડેજા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો ગોંડલ નગરપાલિકાના ફાયર ફાયટરોએ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. અકસ્માતમાં બાઈક પર સવારી કરી રહેલ મોટી મેંગણીના કિશોરભાઈ અમરાભાઇ સરવૈયા તેમજ રમેશભાઈ હમીરભાઇ ચાવડાને ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા અકસ્માતની ફરિયાદ બાદ તાલુકા પોલીસે બસના ડ્રાઇવર યુનુસમીયા બાપુમીયા બાજવા ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

લક્ઝરી બસમાં ગોંડલ પાસે કોઈ ફોલ્ટ સર્જાયો હોય સર્વિસ કરાવી ચાલક ગોંડલ થી રાજકોટ તરફ લઈ જઈ રહ્યો હતો ત્યારે સડક પીપળીયા પાસે બાઈક સાથે અથડાતા બાઈક બસની નીચે ઘૂસી જવાની સાથે ઢસડાતા આગ ભભૂકી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું જ્યારે આગનું સચોટ કારણ જાણવા પોલીસે દ્વારા એફ.એસ.એલ. ની ટીમને પણ બોલાવવામાં આવી હતી એફએસએલ ટીમ સેમ્પલ લઇ વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતા.Body:વિઝ્યુલ Conclusion:વિઝ્યુલ - થબલેન ફોટો
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.