ગોંડલ વિક્રમસિંહજી કોમ્પલેક્ષ વિભાગ પાસે સિધ્ધરાજસિંહ પુર ઝડપે બાઈક લઈને જતા જયેશભાઈએ બાઈક ધીમું ચલાવવાનું કહેતા ઝઘડો થયો હતો. સિધ્ધરાજસિંહ તથા તેની સાથેના શિવભદ્રસિંહે જયેશભાઇને અપશબ્દો બોલતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો. આ મામલો મારામારી સુધી જતા વકીલ વચ્ચે પડતા બન્ને પર લોખંડના પાઈપથી હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. જાતિ પ્રત્યે અપમાનિત કરતા વકીલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ IPC કલમ 323, 504, 506 2 , 114 તેમજ એસ્ટ્રોસીટી એક્ટ અને જી પી એક્ટ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ગોંડલમાં વકીલ સહિત 2 વ્યક્તિ પર પાઇપ વડે હુમલો, સમગ્ર ઘટના CCTVમાં કેદ
ગોંડલ: શહેરમાં સામાન્ય બાબતે ઉગ્ર બોલાચાલી થતા વકીલ સહિત બે વ્યક્તિ પર પાઇપથી હુમલો કરવાની ધટના સામે આવી છે. જે ઘટનાને લઇને પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગોંડલ વિક્રમસિંહજી કોમ્પલેક્ષ વિભાગ પાસે સિધ્ધરાજસિંહ પુર ઝડપે બાઈક લઈને જતા જયેશભાઈએ બાઈક ધીમું ચલાવવાનું કહેતા ઝઘડો થયો હતો. સિધ્ધરાજસિંહ તથા તેની સાથેના શિવભદ્રસિંહે જયેશભાઇને અપશબ્દો બોલતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો. આ મામલો મારામારી સુધી જતા વકીલ વચ્ચે પડતા બન્ને પર લોખંડના પાઈપથી હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. જાતિ પ્રત્યે અપમાનિત કરતા વકીલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ IPC કલમ 323, 504, 506 2 , 114 તેમજ એસ્ટ્રોસીટી એક્ટ અને જી પી એક્ટ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
વિઓ :- ગોંડલ વિક્રમસિંહજી કોમ્પલેક્ષ વિભાગ સી પાસે સિધ્ધરાજસિંહ હિતુભા જાડેજા સ્પીડમાં બાઇક લઇને નીકળતા જયેશભાઈએ બાઈક ધીમું ચલાવવાનું કહેતા ઝઘડો થવા પામ્યો હતો અને સિધ્ધરાજસિંહ તથા તેની સાથેના શિવભદ્રસિંહ કરણસિંહ જાડેજા રહે બને (મૂળ સીંધાવદર હાલ ગોંડલ) એ જયેશભાઇ ને ગાળો આપી મારવા જતાં વકીલ દિનેશભાઈ પાલાભાઈ પાતર વચ્ચે પડતા તેના પર ઉપરોક્ત બંને શખ્સોએ લોખંડના પાઈપથી હુમલો કરી ઇજા પહોંચાડી જાતિ પ્રત્યે અપમાનિત કરતા વકીલ દિનેશભાઈ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી પોલીસે આરોપીઓ વિરુદ્ધ ipc કલમ 323, 504, 506 2 , 114 તેમજ એસ્ટ્રોસીટી એક્ટ અને જી પી એક્ટ 135 મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.Body:સીસીટીવી - Conclusion: