ETV Bharat / state

યાત્રાધામ વીરપુરમાં દ્વિ-શતાબ્દી મહોત્સવ, એશ્વર્યા મજમુદારની રમઝટ - વીરપુર જલારામધામ

યાત્રાધામ વીરપુરમાં અન્નક્ષેત્ર દ્વિ-શતાબ્દી મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. જેમાં જાણીતા કથાકાર મોરારી બાપુની રામકથાનું આયોજન કરાયું છે. આ સાથે કથાના ચોથા દિવસે રાસ-ગરબા રાખવામાં આવ્યાં હતાં. જેમાં લોકપ્રિય ગુજપાતી ગાયિકા એશ્વર્યા મજુમદારના તાલે સૌએ ગરબાની રમઝટ બોલાવી હતી.

aishwarya-majmudar
વીરપુરમાં દ્વિ-શતાબ્દી મહોત્સવ
author img

By

Published : Jan 22, 2020, 8:12 AM IST

રાજકોટઃ હાલ વીરપુરમાં ઉત્સવોની ભરમાર જોવા મળી રહી છે. કારણ કે, વર્ષોથી ચાલતાં સદાવ્રતની દ્વિ- શતાબ્દીની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મોરારીબાપુની કથા રાખવામાં આવી હતી. આ સાથે જ કથાના ચોથા દિવસે ગરબા રાખવામાં આવ્યાં હતા. જેમાં ખેલૈયાઓ લોકપ્રિય સિંગર ઔશ્વવર્યા મજુમદારની તાલે ઝૂમ્યા હતા.

યાત્રાધામ વીરપુરમાં દ્વિ-શતાબ્દી મહોત્સવમાં એશ્વર્યા મજમુદારે રાસ ગરબાની રમઝટ બોલાવી

આ ઉપરાંત આ કાર્યક્રમમાં હાસ્ય કલાકાર સાંઈરામ દવે પણ ઉપસ્થિત રહ્યાં હતાં. જેમણે આ ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આમ, આ મહોત્સવમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં ગુજરાતભરના લોકો ઉત્સાહભેર જોડાઈ રહ્યાં છે.

Intro:એન્કર :- વીરપુર જલારામ ધામ માં અન્નક્ષેત્ર દ્રિ -શતાબ્દી મહોત્સવ નિમિતે મોરારીબાપૂ ની રામકથા ના ચોથા દિવસે કથા મંડપ માં રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું.

વિઓ :- વીરપુર જલારામ ધામ માં મોરારીબાપુની રામકથામાં સૌ પ્રથમવાર રાસ ગરબાનું આયોજન થયું ગુજરાતી ગાયક ઐશ્વર્યા મજમુદારે કથા સ્થળ પર સૌ શ્રોતાઓ ગરબે ઘૂમ્યા હતા આ ઉપરાંત ગાદીપતિ રઘુરામબાપા, રસીકબાપા સાથે બાપાના તમામ પરિવારજનો ગરબે રમ્યા આ રાસ ગરબા ના આયોજન માં મોરારીબાપુ, હાસ્ય કલાકાર સાંઈરામ દવે પણ ઉપસ્થિત રહ્યા હતા મોરારીબાપુ ની ઉપસ્થિત માં મહિલા મંડળ દ્વારા અલગ અલગ પ્રકાર ના રાસ રમવામાં આવ્યા હતા વધુ માં મહિલાઓ એ જણાવ્યું હતું કે તેઓ દોઢ મહિના થી અલગ અલગ રાસ ગરબા ની પ્રેક્ટિસ કરતા હતા એશ્વર્યા મજમુદારે પણ મોરારીબાપુ ના આશીર્વાદ લીધા હતા.

વધુ એશ્વર્યા મજમુદારે જણાવ્યુ હતું કે આજે મને પણ મોરારીબાપુ ની ઉપસ્થિત માં ગરબા ગાવાનો મોકો મળ્યો બાપા વિશે પણ એક ધૂન તેને મીડિયા સમક્ષ ગાઈ હતી બાપાની ધૂન લાગી... બાપાની ધૂન લાગી... એવી એક ગીત પણ એશ્વર્યા એ મિડિયા સમક્ષ ગાયું હતું અને એશ્વર્યા મજમુદારે મોરારીબાપુ ના સૌ પ્રથમ વાર આશીર્વાદ લીધા મોરારીબાપુ ની હાજરી માં પોતાનું ગીત રજૂ કરવું એ પણ એક નસીબ ની વાત છે.

Body:બાઈટ - ૦૧ - એશ્વર્યા મજમુદાર (સિંગર)

બાઈટ - ૦૨ - ક્રિષ્ના (રાસ રમનાર - ખેલૈયા)

Conclusion:થબલેન ફોટો -

રાસ ગરબા લાઈવ કર્યા હતા એ વિઝ્યુલ પણ જોઇન્ટ કરી દેજો.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.