શહેરના કોઠારિયા રોડ નજીક આવેલ ગોકુળ પાર્ક વિસ્તારમાં મિત્રો વચ્ચે આંતરિક બબાલમાં રાહુલ ગોસ્વામી નામના યુવાન પર ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. જો કે યુવાનને ગંભીર ઇજા પહોંચતા પ્રથમ ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, ત્યારબાદ તેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં હાજર ડોક્ટરે રાહુલને મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે હુમલો કરનાર જયેશ મઢ, દિવુ જાડેજા, દિવ્યેશ લાવડીયા નામના ઈસમો છે. હાલ રાજકોટની આજીડેમ પોલીસ દ્વારા આ મામલે આગળની વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ થયું ફરી રક્ત રંજીત, મિત્રએ જ મિત્રની કરી હત્યા - ક્રાઇમ ન્યુઝ
રાજકોટ: રંગીલા રાજકોટમાં આજે ફરી એક યુવાનની હત્યાની ઘટના સામે આવી છે. આ સમગ્ર મામલે આજીડેમ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
શહેરના કોઠારિયા રોડ નજીક આવેલ ગોકુળ પાર્ક વિસ્તારમાં મિત્રો વચ્ચે આંતરિક બબાલમાં રાહુલ ગોસ્વામી નામના યુવાન પર ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. જો કે યુવાનને ગંભીર ઇજા પહોંચતા પ્રથમ ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, ત્યારબાદ તેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં હાજર ડોક્ટરે રાહુલને મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે હુમલો કરનાર જયેશ મઢ, દિવુ જાડેજા, દિવ્યેશ લાવડીયા નામના ઈસમો છે. હાલ રાજકોટની આજીડેમ પોલીસ દ્વારા આ મામલે આગળની વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ: રંગીલા રાજકોટમાં આજે ફરી એક યુવાનની હત્યાની ઘટના સામે આવી છે. શહેરના કોઠારિયા રોડ નજીક આવેલ ગોકુળ પાર્ક વિસ્તારમાં મિત્રો વચ્ચે આંતરિક બબાલમાં રાહુલ ગોસ્વામી નામના યુવાન પર ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. જો કે યુવાન ઘટનામાં ગંભીર ઇજા પહોંચતા પ્રથમ ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યારબાદ તેને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવતા ડોક્ટરે રાહુલને મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે હુમલો કરનાર જયેશ મઢ, દિવુ જાડેજા, દિવ્યેશ લાવડીયા નામના ઈસમો છે. હાલ રાજકોટની આજીડેમ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ શરૂ કરવામા આવી છે.
નોંધઃ મૃતકનો ફાઇલ ફોટો છે.Body:રાજકોટ થયું ફરી રક્ત રંજીત, મિત્રએ જ મિત્રની કરી હત્યાConclusion:રાજકોટ થયું ફરી રક્ત રંજીત, મિત્રએ જ મિત્રની કરી હત્યા