ETV Bharat / state

ગોંડલની ખાનગી હોસ્પિટલના મેડિકલ સ્ટોર સંચાલક સહિત 7 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો - Rajkot Corona News

રાજ્યમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે, ત્યારે ગોંડલ શહેરમાં ખાનગી હોસ્પિટલમાં મેડિકલ સ્ટોર સંચાલક સહિત 7 વ્યક્તિના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

ગોંડલ શહેરમાં ખાનગી હોસ્પિટલમાં મેડિકલ સ્ટોર સંચાલક સહિત 7 વ્યક્તિ ને નોંધાયો કોરોના પોઝિટિવ

author img

By

Published : Jul 20, 2020, 4:41 PM IST

રાજકોટ: જિલ્લાના ગોંડલ શહેરમાં ખાનગી હોસ્પિટલમાં મેડિકલ સ્ટોર સંચાલક સહિત 7 વ્યક્તિના કોરોના કેસ નોંધાયા છે. ગોંડલ શહેર તેમજ તાલુકામાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ગોંડલ શહેર તેમજ ગ્રામ્યમાં વિસ્તારમા કુલ 7 પોઝિટિવ કેસ નોંધાયા હતા. સોમવારના રોજ કોરોનાથી 1 દર્દીનું મોત થયું હતું. ગાયત્રી નગરમાં રહેતા 59 વર્ષીય પિતા અને ઓમ હોસ્પિટલમાં મેડિકલ ચલાવતા 33 વર્ષીય પુત્રનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

નગરમાં રહેતા 40 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 61 વર્ષીય પુરુષ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ સરકારી હોસ્પિટલ ખાતે રેપીડ ટેસ્ટમાં આસોપાલવ સોસાયટીમાં રેહતા 52 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ગ્રામ્યમાં માંડણકુંડલામાં દંપતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ હાલ આરોગ્ય ટિમ દ્વારા કોરોના પોઝિટિવ દર્દીઓને વધુ સારવાર માટે રાજકોટ કોવિડ સેન્ટરમાં ખસેડાયા છે અત્યાર સુધી ગોંડલ શહેરમાં કુલ 46 તેમજ ગ્રામ્યમાં 28 મળીને કુલ 74 પોઝિટિવ કેસ નોંધાયા છે.

જેમાં 38 દર્દીઓએ કોરોનાને માત આપીને સાજા થયા છે તો અત્યાર સુધી કોરોના થી કુલ 3 દર્દીઓનું મોત નિપજ્યું છે. કોરોનાના દિવસેને દિવસે વધતા જતા અકડાઓને લઈને ગોંડલ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં ભયનો માહોલ સર્જાયો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.