ETV Bharat / state

રાજકોટ: પડધરી ગામે 67 લાખનો શંકાસ્પદ ઓઈલનો જથ્થો ઝડપાયો - ઓઈલ

રાજકોટઃ શહેરના પડધરી ગામે કલેક્ટર તંત્ર દ્વારા સાગર એન્ટરપ્રાઇસમાં રેડ પાડવામાં આવી હતી. જે દરમિયાન અંદાજીત 67 લાખનો ઓઈલનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, કલેક્ટર તંત્ર દ્વારા પોલસની સાથે રાખીને આ કામગીરી કરી હતી.

પડધરી
author img

By

Published : Aug 8, 2019, 4:20 PM IST

એન્ટરપ્રાઇસના મલિક પાસે કેટલીક સામગ્રીનો હિસાબ ન હોવાના કારણે તંત્ર દ્વારા ત્રણ ટેન્કર ભરાય એટલું શંકાસ્પદ ઓઇલ જપ્ત કરવામાં આવ્યું હતું. જેની કિંમત 67 લાખ હોવાનું માનવામાં આવી રહ્યું છે. અચાનક કલેક્ટર તંત્ર દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા લોકોમાં દોડધામ મચી હતી.

રાજકોટના પડધરી ગામે 67 લાખનો શંકાસ્પદ ઓઈલનો જથ્થો ઝડપાયો

Intro:રાજકોટના પડધરી ગામે 67 લાખનો શંકાસ્પદ ઓઈલનો જથ્થો ઝડપાયો

રાજકોટઃ રાજકોટના પડધરી ગામે ગઈકાલે સાંજે કલેક્ટર તંત્ર દ્વારા સાગર એન્ટરપ્રાઇસમાં દરોડા પાડવામાં આવ્યા હતાં. જે દરમિયાન અંદાજીત રૂપિયા 67 લાખનો ઓઈલનો જથ્થો સીઝ કર્યાનું સામે આવ્યું છે. કલેક્ટર તંત્ર દ્વારા પોલસની સાથે રાખીને આ કામગીરી કરી હતી.

રાજકોટ કલેક્ટર તંત્ર દ્વારા રૂ. 67 લાખનો શંકાસ્પદ ઓઈલનો જથ્થો ઝડપી પાડ્યો છે. સાગર એન્ટરપ્રાઇસમાં કલેકટર તંત્ર દ્વારા પોલીસને સાથે રાખીને દરોડા પાડવામાં આવ્યા હતા. અહીં એન્ટરપ્રાઇસના મલિક પાસે કેટલીક સામગ્રીનો હિસાબ ન હોવાના કારણે તંત્ર દ્વારા ત્રણ ટેન્કર ભરાય એટલું શંકાસ્પદ ઓઇલ જપ્ત કરવામાં આવ્યું હતું. જેની કિંમત રૂ 67 લાખ હોવાનું માનવામાં આવી રહ્યું છે. અચાનક કલેક્ટર તંત્ર દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા લોકોમાં દોડધામ મચી હતી.Body:રાજકોટના પડધરી ગામે 67 લાખનો શંકાસ્પદ ઓઈલનો જથ્થો ઝડપાયો

રાજકોટઃ રાજકોટના પડધરી ગામે ગઈકાલે સાંજે કલેક્ટર તંત્ર દ્વારા સાગર એન્ટરપ્રાઇસમાં દરોડા પાડવામાં આવ્યા હતાં. જે દરમિયાન અંદાજીત રૂપિયા 67 લાખનો ઓઈલનો જથ્થો સીઝ કર્યાનું સામે આવ્યું છે. કલેક્ટર તંત્ર દ્વારા પોલસની સાથે રાખીને આ કામગીરી કરી હતી.

રાજકોટ કલેક્ટર તંત્ર દ્વારા રૂ. 67 લાખનો શંકાસ્પદ ઓઈલનો જથ્થો ઝડપી પાડ્યો છે. સાગર એન્ટરપ્રાઇસમાં કલેકટર તંત્ર દ્વારા પોલીસને સાથે રાખીને દરોડા પાડવામાં આવ્યા હતા. અહીં એન્ટરપ્રાઇસના મલિક પાસે કેટલીક સામગ્રીનો હિસાબ ન હોવાના કારણે તંત્ર દ્વારા ત્રણ ટેન્કર ભરાય એટલું શંકાસ્પદ ઓઇલ જપ્ત કરવામાં આવ્યું હતું. જેની કિંમત રૂ 67 લાખ હોવાનું માનવામાં આવી રહ્યું છે. અચાનક કલેક્ટર તંત્ર દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા લોકોમાં દોડધામ મચી હતી.Conclusion:રાજકોટના પડધરી ગામે 67 લાખનો શંકાસ્પદ ઓઈલનો જથ્થો ઝડપાયો

રાજકોટઃ રાજકોટના પડધરી ગામે ગઈકાલે સાંજે કલેક્ટર તંત્ર દ્વારા સાગર એન્ટરપ્રાઇસમાં દરોડા પાડવામાં આવ્યા હતાં. જે દરમિયાન અંદાજીત રૂપિયા 67 લાખનો ઓઈલનો જથ્થો સીઝ કર્યાનું સામે આવ્યું છે. કલેક્ટર તંત્ર દ્વારા પોલસની સાથે રાખીને આ કામગીરી કરી હતી.

રાજકોટ કલેક્ટર તંત્ર દ્વારા રૂ. 67 લાખનો શંકાસ્પદ ઓઈલનો જથ્થો ઝડપી પાડ્યો છે. સાગર એન્ટરપ્રાઇસમાં કલેકટર તંત્ર દ્વારા પોલીસને સાથે રાખીને દરોડા પાડવામાં આવ્યા હતા. અહીં એન્ટરપ્રાઇસના મલિક પાસે કેટલીક સામગ્રીનો હિસાબ ન હોવાના કારણે તંત્ર દ્વારા ત્રણ ટેન્કર ભરાય એટલું શંકાસ્પદ ઓઇલ જપ્ત કરવામાં આવ્યું હતું. જેની કિંમત રૂ 67 લાખ હોવાનું માનવામાં આવી રહ્યું છે. અચાનક કલેક્ટર તંત્ર દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા લોકોમાં દોડધામ મચી હતી.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.