ETV Bharat / state

રાજકોટ ગ્રામ્ય LCBએ ચોરી કરાયેલા 1.18.560ના મુદ્દામાલ સાથે 4 શખ્સોની ધરપકડ

રાજકોટ : ગ્રામ્ય એલ.સી.બી પોલીસે મધ્યપ્રદેશ રાજ્યના ધાર જીલ્લાના ચોરી કરનાર ચાર શખ્સોને રૂ.1.18.560ના મુદામાલ સાથે જેતપુર તાલુકાના મંડલીકપુર ગામની સીમમાંથી ઝડપી પાડયા હતા. તેમજ ચોરીના ગુન્હાઓના ભેદ ઉકેલ્યા હતા. આ આરોપીએ અલગ અલગ 6 જગ્યા પર ચોરી કરીની કબૂલાત કરી હતી.

rajkot
રાજકોટ
author img

By

Published : Dec 16, 2019, 7:27 PM IST

રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા બલરામ મીણાની મિલ્કત વિરૂધ્ધના ગુનાઓ શોધી કાઢવા અંગે સુચના મુજબ રાજકોટ ગ્રામ્ય એલસીબીએ ચાર શખ્સોને પકડી પાડી ચોરીના ગુન્હાઓના ભેદ ઉકેલ્યા હતા.

rajkot
રાજકોટ ગ્રામ્ય LCB દ્વારા ચોરી કરાયેલ 1.18.560ના મુદ્દામાલ સાથે 4 શખ્સોની ધરપકડ
rajkot
રાજકોટ ગ્રામ્ય LCB દ્વારા ચોરી કરાયેલ 1.18.560ના મુદ્દામાલ સાથે 4 શખ્સોની ધરપકડ

આ ચોરીના ગુન્હાઓમાં સામેલ દિનેશ બનસીંહ મોરી , અરવિંદ સેજલીયા, ગીરધર રેયસીંગ , કમલેશ ઉર્ફે કમલ સમરૂ પવર , અર્જુન સમરૂ પવરને રોકડા રૂપિયા - 1,460 / - તથા ચાંદી તથા પીળી ધાતુના દાગીનાની કિંમત. રૂપિયા 9,600 / - ત્રણ મોટર સાઇકલ કિંમત રૂપિયો 60,000 / - તથા મોબાઇલ ફોન નંગ 7 કિંમત રૂપિયા 47,500 / - તથા કુલ મુદ્દામાલ કિંમત રૂ. 1,18,560 / - ચોરીના મુદામાલ સાથે જેતપુર તાલુકાના મંડલીકપુર ગામની સીમમાંથી ઝડપી પાડયા હતા. આ આરોપીએ અલગ અલગ 6 જગ્યા પર ચોરી કરીની કબૂલાત કરી હતી.

Intro:એન્કર :- મધ્યપ્રદેશ રાજ્યના ધાર જીલ્લાના ચોરી કરનાર ચાર શખ્સો ને પકડી પાડી ચોરી ના ગુન્હાઓના ભેદ ઉકેલતી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.

વિઓ :- રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા બલરામ મીણા ની મીલ્કત વિરૂધ્ધના ગુનાઓ શોધી કાઢવા અંગે સુચના મુજબ રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઇ એમ.એન. રાણા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પી.આઇ. એમ.એન. રાણા - એ.એસ. આઇ. પ્રભાતભાઇ રાયધનભાઇ બાલાસરા - પો.હેડ કોન્સ. મહિપાલસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા, શક્તસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ જાડેજા, મહેશભાઇ જાની, અનીલભાઇ ગુજરાતી - તેજશભાઇ મહિધરીયા - રવિદેવભાઇ બારડ પો. કોન્સ, નારણભાઇ પંપાણીયા, દિવ્યેશભાઇ સુવા, કૌશીકભાઇ જોષી, મેહુલભાઇ સોનરાજ, ભાવેશભાઇ મકવાણા, મનવીરભાઇ મીયાત્રા, બાલકૃષ્ણભાઇ ત્રીવેદી, રસીકભાઇ જમોડ, રહિમભાઇ દલ, અનીરૂધ્ધસિંહ જાડેજા તથા નરેન્દ્રભાઇ દવે એ ચાર શખ્સો દિનેશભાઇ બનસીંહભાઇ મોરી જાતે - આદિવાસી ઉ.વ. ર૬ ધંધો - ખેતમજુરી રહે - મંડલીકપુર ગામની સીમ અરવિંદભાઇ સેજલીયાની વાડીમાં તા.જેતપુર મુળ ગામ - ડોબડી તા.ટાંડા જી.ધાર ( મધ્યપ્રદેશ ) - ગીરધરભાઇ રેયસીંગભાઇ પવર જાતે - આદિવાસી ઉ.વ.૩૦ ધંધો - ખેત મજુરી રહે - ચાચાપર ગામની સીમ નજરૂભાઇની વાડીએ તા.જી. મોરબી ટંકારામુળ ગામ - તગવલી ગામ તા. ટાંડા જી. ધાર (મધ્યપ્રદેશ ) - કમલેશભાઇ ઉર્ફે કમલ સમરૂભાઇ પવર જાતે - આદિવાસી ઉ.વ.રપ ધંધો - ખેત મજુરી રહે - મંડલીકપુર ગામની સીમ,બાલીભાઇ પટેલની વાડીએ તા. જેતપુર જી. રાજકોટ મુળ ગામ - બગોળી ગામ તા.નરવાલી જી. ધાર ( મધ્યપ્રદેશ ) - અર્જુનભાઇ સમરૂભાઇ પવર જાતે - આદિવાસી ઉ.વ.૨૦ ધંધો - ખેત મજુરી રહે - જેતલસર ગામની સીમ,રતીભાઇ પટેલની વાડીએ તા. જેતપુર જી. રાજકોટ મુળ ગામ - બગોળી ગામ તા.નરવાલી જી.ધાર ( મધ્યપ્રદેશ ) વાળા ને રોકડા રૂપીયા - ૧,૪૬૦ / - તથા ચાંદી તથા પીળી ધાતુના દાગીના ની કિ.રૂ. ૯,૬૦૦ / - ત્રણ મો.સા. કિ.રૂ. ૬૦,૦૦૦ / - તથા મોબાઇલ ફોન નંગ - ૭ કિ.રૂ. ૪૭,૫૦૦ / - તથા કુલ મુદ્દામાલ કિંમત રૂ. ૧,૧૮,૫૬૦ / - સાથે ચોરી ના મુદામાલ સાથે જેતપુર તાલુકાના મંડલીકપુર ગામની સીમમાંથી ઝડપી પાડયા હતા અને આરોપી એ 6 અલગ અલગ જગ્યા પર ચોરી કરી ની કબૂલાત કરી હતી.Body:ફોટો સ્ટોરી.Conclusion:થંબલેન ફોટો અને સ્ક્રીપટ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.