આ બાબતે મળતી માહિતી મુજબ, પોરબંદર જિલ્લા NSUI ટીમ એમ.ઈ.એમ સ્કૂલના પ્રિન્સિપાલ સમક્ષ પહોંચી ત્યારે એવું જાણવા મળેલ કે, સર્વ શિક્ષા અભિયાન હેઠળ સરકાર દ્વારા જે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ આપવામાં આવતો હોય તેના પરિપત્ર મુજબ ૩ કિલોમીટર કે તેથી વધુ સ્કૂલથી દૂર આવતા બાળકોને જ બસમાં બેસાડવામાં આવે છે. તેમજ ૩ કિલોમીટરની અંદર કોઈ પણ બાળક આવતું હોય તેને આ અભિયાન હેઠળ લાભ મળી શકે નહિ તેમજ બસમાં તેમને કોઈપણ જાતનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ આપી શકીએ નહિ.તેમદ આ બાબત અંગે ઘણા વાલીઓ એવા પણ હતા જેમને કોઈપણ જાણ નહોંતી, કોઈ નોટિસ મળેલ ન હોય તેમજ ઘણા વાલીઓના બાળકો તો આ પરિપત્ર ૩ કિ.મીથી દૂર આવેલ હોય છતાં તેમને પણ બસમાં બેસાડવામાં આવતા નથી તેમ NSUI ના પ્રમુખને વાલીઓએ જણાવ્યું હતું.
આ બાબતે પોરબંદર જિલ્લા NSUI પ્રમુખ દ્વારા પ્રિન્સીપાલ સમક્ષ રજુઆત કરવામાં આવી છે કે, હાલ જેવી રીતે ચાલતું તેવી ચાલવા દો તેમજ બધા બાળકોને ફરીથી બસમાં બેસાડવામાં આવે. સ્કૂલ દ્વારા થોડા દિવસોમાં તબક્કામાં વાલીઓની મિટિંગ કરવામાં આવે. આ બાબતની વાલીઓને માહિતગાર કરવામાં આવે અને વાલીઓને એક પત્ર દ્વારા આ માહિતી આપવામાં આવે જેમાં કયો વિસ્તાર કેટલા કી.મી દૂર છે તે દર્શાવવામાં આવે. જેથી વાલીઓમાં જાગૃતતા આવે અને તેમને પણ ખ્યાલ આવે કે તે આ સર્વ શિક્ષા અભિયાન હેઠળ આવે છે કે નહી.
પોરબંદરની શાળામાં અચાનક સ્કુલ બસ બંધ કરાતા વાલીઓ પરેશાન, NSUI ની ટીમ શાળાએ પહોંચી
પોરબંદરઃ હાલ ઉનાળુ વેકેશન પૂરું થયું હોય, શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઇ છે. સ્કૂલ ખુલતા જ ધોરણ 6 થી ૮ ના બાળકોની બસ એમ.ઈ.એમ. સ્કૂલે અચાનક બંધ કરી દેતા વાલીઓ હેરાન-પરેશાન થઇ ગયા હતા. આ બાબતે વાલીઓના રજૂઆતના પગલે સોમવારના રોજ જિલ્લા NSUI ટીમ એમ.ઈ.એમ સ્કૂલ ખાતે દોડી ગઈ હતી.
આ બાબતે મળતી માહિતી મુજબ, પોરબંદર જિલ્લા NSUI ટીમ એમ.ઈ.એમ સ્કૂલના પ્રિન્સિપાલ સમક્ષ પહોંચી ત્યારે એવું જાણવા મળેલ કે, સર્વ શિક્ષા અભિયાન હેઠળ સરકાર દ્વારા જે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ આપવામાં આવતો હોય તેના પરિપત્ર મુજબ ૩ કિલોમીટર કે તેથી વધુ સ્કૂલથી દૂર આવતા બાળકોને જ બસમાં બેસાડવામાં આવે છે. તેમજ ૩ કિલોમીટરની અંદર કોઈ પણ બાળક આવતું હોય તેને આ અભિયાન હેઠળ લાભ મળી શકે નહિ તેમજ બસમાં તેમને કોઈપણ જાતનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ આપી શકીએ નહિ.તેમદ આ બાબત અંગે ઘણા વાલીઓ એવા પણ હતા જેમને કોઈપણ જાણ નહોંતી, કોઈ નોટિસ મળેલ ન હોય તેમજ ઘણા વાલીઓના બાળકો તો આ પરિપત્ર ૩ કિ.મીથી દૂર આવેલ હોય છતાં તેમને પણ બસમાં બેસાડવામાં આવતા નથી તેમ NSUI ના પ્રમુખને વાલીઓએ જણાવ્યું હતું.
આ બાબતે પોરબંદર જિલ્લા NSUI પ્રમુખ દ્વારા પ્રિન્સીપાલ સમક્ષ રજુઆત કરવામાં આવી છે કે, હાલ જેવી રીતે ચાલતું તેવી ચાલવા દો તેમજ બધા બાળકોને ફરીથી બસમાં બેસાડવામાં આવે. સ્કૂલ દ્વારા થોડા દિવસોમાં તબક્કામાં વાલીઓની મિટિંગ કરવામાં આવે. આ બાબતની વાલીઓને માહિતગાર કરવામાં આવે અને વાલીઓને એક પત્ર દ્વારા આ માહિતી આપવામાં આવે જેમાં કયો વિસ્તાર કેટલા કી.મી દૂર છે તે દર્શાવવામાં આવે. જેથી વાલીઓમાં જાગૃતતા આવે અને તેમને પણ ખ્યાલ આવે કે તે આ સર્વ શિક્ષા અભિયાન હેઠળ આવે છે કે નહી.
હાલ ઉનાળુ વેકેશન પૂરું થયું હોય , શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ હોય. સ્કૂલ ખુલતા જ ધોરણ-૬ થી ૮ ના બાળકોની બસ એમ ઈ એમ સ્કૂલે અચાનક બંધ કરી દેતા વાલીઓ હેરાન-પરેશાન થઇ ગયા, આ બાબતે વાલીઓના રજૂઆતના પગલે આજ રોજ જિલ્લા એન.એસ.યુ.આઈ ટિમ એમ.ઈ.એમ સ્કૂલ ખાતે દોડી ગઈ હતી.
વાલીઓના જણાવ્યાનુસાર સ્કૂલ ખુલતા જ ધોરણ-૬ થી ૮ ના બાળકોની બસ અચાનક બંધ કરી દેતા વાલીઓ હેરાન-પરેશાન થઇ ગયા હતા
આ બાબતે પોરબંદર જિલ્લા એન.એસ.યુ.આઈ ટિમ એમ.ઈ.એમ સ્કૂલના પ્રિન્સિપાલ સમક્ષ પોહચી ત્યારે એવું જાણવા મળેલ કે સર્વ શિક્ષા અભિયાન હેઠળ સરકાર દ્વારા જે ટ્રેસ્પોટેશન ખર્ચ આપવામાં આવતો હોય તેના પરિપત્ર મુજબ ૩ કિલોમીટર કે તેથી વધુ સ્કૂલથી દૂર આવતા બાળકોને જ બસમાં બેસાડવામાં આવે છે, ૩ કિલોમીટરની અંદર કોઈ પણ બાળક આવતું હોય તેને આ અભિયાન હેઠળ લાભ મળી શકે નહિ , તેમને બસમાં કે તેમને કોઈ પણ જાતનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ આપી શકીએ નહિ તેવું જાણવા મળેલ, પરંતુ ઘણા વાલીઓ એવા પણ હતા જેમને આ બાબતની કોઈ પણ જાણ હોય નહિ , કોઈ નોટિસ મળેલ ના હોય , ઘણા વાલીઓના બાળકોતો આ પરિપત્ર ૩ કીમી થી દૂર આવેલ હોય છતાં તેમને પણ બસમાં બેસાડવામાં આવતા નથી તેમ એન એસ યુઆઈ ના પ્રમુખ ને વાલીઓ એ જણાવ્યું હતું
Body: આ બાબતે પોરબંદર જિલ્લા એન.એસ.યુ.આઈ પ્રમુખ દ્વારા પ્રિન્સીપાલ સમક્ષ રજુઆત કરવામાં આવી છે કે હાલ જેવી રીતે ચાલતું તેવી ચાલવા દો , બધા બાળકોને ફરીથી બસમાં બેસાડવામાં આવે, સ્કૂલ દ્વારા થોડા દિવસોમાં તબક્કામાં વાલીઓની મિટિંગ કરવામાં આવે, આ બાબતની વાલીઓને માહિતગાર કરવામાં આવે, વાલીઓને એક પત્ર આપ દ્વારા આપવામાં આવે જેમાં કયો વિસ્તાર કેટલા કી.મી દૂર છે તે દર્શાવવામાં આવે, જેથી કરી વાલીઓમાં જાગૃતતા આવે અને તેમને પણ ખ્યાલ આવે કે તે આ સર્વ શિક્ષા અભિયાન હેઠળ આવે છે કે નહિ એ.. તે બાબતે માંગ સ્વીકારતા આ બાબતે અમે યોગ્ય કરીશું તેમ શાળાના પ્રિસિપાલે જણાવ્યુંહતું Conclusion:null