ETV Bharat / state

પાકની નાપાક હરકત: જળસીમા પરથી 3 બોટ અને 18 માછીમારોનું કર્યું અપહરણ - પાકિસ્તાન દ્વારા માછીમારોના અપહરણ

પોરબંદર: ભારતીય જળ સીમા પરથી 3 બોટ અને 18 માછીમારોનું અપહરણ કરી પાકિસ્તાન દ્વારા ફરી નાપાક હરકત કરવામાં આવી છે. ભારતીય જળસીમામાંથી ઓખા, માંગરોળ અને સલાયાની ત્રણ બોટ સહિત 18 જેટલા માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે. તેમજ બોટ એસોસિએશ દ્વારા નાપાક હરકત પાકિસ્તાન બંધ કરે તેવી રજુઆતો કરવામાં આવી હતી.

por
પોરબંદર
author img

By

Published : Dec 6, 2019, 5:58 AM IST

ભારતીય જળસીમા પરથી પાકિસ્તાન દ્વારા અનેક વખત માછીમારોના અપહરણ કરવામાં આવે છે. ત્યારે ફરીથી 3 બોટ અને 18 જેટલા માછીમારોનું પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. જેમાં માંગરોળની 'નીલકંઠ' બોટમાંથી 6 માછીમાર તથા ઓખાની 'મગદૂલ જાનિયા' બોટમાંથી 7 માછીમાર તથા સલાયાની 'હાસમ કા કરમ' નામની બોટમાંથી પાંચ માછીમારોનું અપહરણ કરાયું હતું.

પાકની નાપાક હરકત જળ સીમા પરથી 3 બોટ અને 18 માછીમારોનું કર્યું અપહરણ

દરિયા કિનારામાં ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન વધુ હોવાથી માછીમારોએ માછીમારી કરવા દુર દુર સુધી જવું પડે છે. માછીની લાલચમાં તેઓ ભારતીય જળસીમા ઓળંગી જાય છે. જેના લીધે આવી ઘટનાઓ બનતી હોય છે. તેમ પોરબંદર બોટ એસોસિએશનના પ્રમુખ જીવનભાઈ જુંગીએ જણાવ્યું હતું. તેમણે આવી ઘટનાઓ રોકવા પણ જણાવ્યું હતું.

તાજેતરમાં આતંકવાદી પ્રકૃતિની આશંકા સુરક્ષા એજન્સીઓ દ્વારા સૂચનાઓ પણ આપવામાં આવી હતી અને તમામ માછીમારોને આ બાબતે જાણ પણ કરાઇ છે અને સતર્ક રહેવા પણ જણાવ્યું છે.

Intro:પાક ની નાપાક હરકત જળ સીમા પરથી 3 બોટ અને 18 માછીમારો નું કર્યું અપહરણ પાકિસ્તાન દ્વારા ફરી નાપાક હરકત કરવામાં આવી છે ભારતીય જળસીમા માંથી ઓખા માંગરોળ અને સલાયા ની ત્રણ બોટ સહિત ૧૮ જેટલા માછીમારો નું અપહરણ કરવામાં આવ્યું છે આ અપહરણની ઘટના ને પોરબંદર બોટ એસોસિએશને કહ્યું હતું અને આ નાપાક હરકત પાકિસ્તાન બંધ કરે તેવી રજુઆતો કરી હતી

Body:ભારતીય જળસીમા પર થી પાકિસ્તાન દ્વારા અનેક વખત માછીમારોના અપહરણ કરવામાં આવે છે ત્યારે ગઈકાલે ફરીથી ત્રણ બોટ અને ૧૮ જેટલા માછીમારો નું પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા અપહરણ કરાયું હતું જેમાં માંગરોળની નીલકંઠ બોટ માંથી છ માછીમાર તથા ઓખા ની મગદૂલ જાનિયા બોટ માંથી સાત માછીમાર તથા સલાયા ની હાસમ કા કરમ નામની બોટ માંથી પાંચ માછીમારોનું અપહરણ કરાયું છે દરિયા કિનારામાં ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન વધુ હોય આથી માછીમારોએ માછી મારવા દુરદુર સુધી જવું પડે છે અને માછી ની લાલચમાં તેઓ ભારતીય જળસીમા ઓળંગી પણ જાય છે જેના લીધે આવી ઘટનાઓ બનતી હોય છે તેમ પોરબંદર બોટ એસોસિએશનના પ્રમુખ જીવનભાઈ જુંગી એ જણાવ્યું હતું આવી ઘટનાઓ રોકવા પણ જણાવ્યું હતું અને તાજેતરમાં આતંકવાદી પ્રકૃતિની આશંકા સુરક્ષા એજન્સીઓએ સૂચનાઓ પણ આપવામાં આવી હતી અને તમામ માછીમારોને આ બાબતે જાણ પણ કરાઇ છે અને સતર્ક રહેવા પણ જણાવ્યું છે

Conclusion:બાઈટ જીવન ભાઈ જુંગી પોરબંદર બોટ એસોસિએશન પ્રમુખ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.