ETV Bharat / state

‘વાયુ’નો પ્રકોપઃ પોરબંદરના દરિયામાં 35 બોટ તણાઈ - vayu cyclone

પોરબંદર: જિલ્લામાં વાવાઝોડાના પગલે તંત્ર દ્વારા હાઈ એલર્ટ અપાયો છે. વાવાઝોડુ ઓમાન તરફ ફંટાશે તેવી માહિતી પ્રાપ્ત થઇ રહી છે. ત્યારે પોરબંદરના અસ્માવતી ઘાટ પર 35 થી 40 જેટલી નાની બોટ દરિયામાં ગરક થઇ ગઇ હોવાનું માછીમાર આગેવાનોએ જણાવ્યું હતું.

પોરબંદરના દરિયામાં 35 નાની બોટ તણાઈ
author img

By

Published : Jun 13, 2019, 1:30 PM IST

વાયુ વાવાઝોડાના પગલે તંત્ર દ્વારા એલર્ટ અપાયું છે. ત્યારે અસ્માવતી ઘાટ પર બોટનો ખરડો જોઈ શકાય છે. દ્રશ્યમાન નાની બોટ 35 થી 40 છે. જે દરિયામાં ગરક થઇ ગયા હોવાનું ખારવા સમાજના પ્રમુખ પ્રેમજીભાઈ વાલજીભાઈ ખુદાએ જણાવ્યું હતુ. જ્યારે એક બોટની કિંમત સાત લાખ છે અને અંદાજે કેટલું નુકસાન થયું છે તે આગામી બે દિવસ બાદ જ ખ્યાલ આવશે.

પોરબંદરના દરિયામાં 35 બોટ તણાઈ
બીજી બાજુ અસ્માવતી ઘાટ પર બોટ પાર્કિંગ કરાતી હોય છે. તે સ્થળે પાણીનું સ્તર વધી ગયું છે અને તમામ બોટોને કિનારા ઉપર લેવામાં આવી છે. જેને લઇને ખારવા સમાજના પ્રમુખના જણાવ્યાં અનુસાર હાલ તેઓ તમામ માલિકો પાસે જઈને પૂછતાછ કરી રહ્યાં છે .

Intro:પોરબંદર માં ખતરો ટળીયો નથી દરિયામાં 35 નાની બોટ તણાઈ

પોરબંદર માં વાવા જોડા ના પગલે તંત્ર દ્વારા હાઈ એલર્ટ અપાયો છે વાવા જોડુ ઓમાન તરફ ફંટાશે તેવી માહિતી પ્રાપ્ત થઇ રહી છે ત્યારે પોરબંદરના અસ્માવતી ઘાટ પર 35 થી 40 જેટલી નાની બોટ દરિયામાં ગરક થઇ ગઇ હોવાનું માછીમાર આગેવાનો એ જણાવ્યું હતું એકનાની બોટ ની કિંમત 7 લાખ જેટલી થાય છે

Body:વાયુ વાવાઝોડાના પગલે તંત્ર દ્વારા એલર્ટ અપાયું છે ત્યારે અસ્માવતી ઘાટ પર બોટનો ખરડો જોઈ શકાય છે દ્રશ્યમાન અને નાની બોટ જેને પીરાણા પણ કહે છે તેવા 35 થી 40 જે પીરાણા છે એ દરિયામાં ગરક થઇ ગયા હોવાનું ખારવા સમાજના પ્રમુખ પ્રેમજીભાઈ વાલજીભાઈ ખુદાએ જણાવ્યું છે જ્યારે એક બોટ ની કિંમત જેને નાનું પણ કહી શકાય છે સાત લાખ જેવી થઈ જવા પામે છે અને અંદાજે કેટલું નુકસાન થયું છે તે બે દિવસ બાદ જ ખ્યાલ આવશે

Conclusion:તો બીજી બાજુ અસ્માવતી ઘાટ પર બોટ પાર્કિંગ કરાતી હોય છે તે સ્થળે પાણીનું જે સ્થળ છે તે વધી ગયું છે અને તમામ બોટો ને કિનારા ઉપર લેવામાં આવી છે ત્યારે ખારવા સમાજના પ્રમુખના જણાવ્યાનુસાર હાલ તેઓ તમામ માલિકો પાસે જઈને ખબર અંતર લઇ રહ્યા છે વાવાઝોડુ ક્યાં છે કઈ સ્થિતિ છે તેની કોઈ સુચના તેમના સુધી માત્ર ને માત્ર સમાચાર ચેનલો દ્વારા જ પહોંચી ગઈ છે સરકારી તંત્ર દ્વારા કોઇ સૂચિત કરાતું નથી તેમ જણાવ્યું હતું

બાઈટ પ્રેમજીભાઈ વેલજીભાઈ ખુદાઈ પ્રમુખ ખારવા સમાજ પોરબંદર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.