ETV Bharat / state

કેદીઓ ફેલાવશે સુવાસઃ અગરબત્તી બનાવવાની લઈ રહ્યા છે તાલીમ - એમ. જી. રબારી

પોરબંદરઃ SBI ગ્રામ સ્વરોજગાર સંસ્થા દ્રારા ખાસ જેલના કેદીઓને અગરબતી બનાવવાની 10 દિવસીય તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમ શિબિરમાં 21 કેદીઓએ ભાગ લઈ અગરબત્તી બનાવતા શીખી રહ્યો છે.

prisoners get training of making fragrance stick

author img

By

Published : Dec 17, 2019, 10:10 PM IST

પોરબંદર SBI ગ્રામ સ્વરોજગાર સંસ્થા દ્રારા પોરબંદરની ખાસ જેલના કેદીઓને 10 દિવસીય સ્વરોજગાર તાલીમ આપવામાં આવી રહી છે. જેલમાથી છુટ્યા બાદ કેદીઓ સમાજમાં પોતાનું ગુજરાન ચલાવી શકે તે માટે જેલ સુધારણા કાર્યક્રમો યોજાતા રહે છે. પોરબંદરની ખાસ જેલમા સજા ભોગવી રહેલા કાચા અને પાકા કામના કેદીઓને અગરબતી કઇ રીતે બનાવવી તે શિખવવા માટે 10 દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 21 કેદીઓએ અગરબત્તી બનાવવાની તાલીમ લઈ રહ્યા છે.

prisoners get training of making fragrance stick
કેદીઓને અગરબતી બનાવવાની તાલીમ આપવા શિબિરનું આયોજન

આ સંદર્ભે જેલ અધીક્ષક એમ. જી. રબારી તથા SBI ગ્રામ સ્વ રોજગાર તાલીમ સંસ્થાના ડાયરેકટર રાજુભાઇ પોદારે કેદીઓ માટે યોજેલી તાલીમ શિબિર સંદર્ભે જણાવ્યું કે, જેલમાંથી છુટ્યા બાદ કેદીઓને સ્વરોજગારી મળી રહે, તેમજ તેમનું પુનઃસ્થાપન થઇ શકે અને ફરી પાછા તેઓ ગુનાહિત પ્રવૃતિમાં જોડાવાનાં બદલે પોતે લીધેલી તાલીમનો ઉપયોગ કરીને પોતાનું તથા પરિવારનું ગુજરાન કરી શકે તે માટે આ પ્રકારની તાલીમ યોજવામાં આવી છે. કેદીઓ જેલમાં કંઇક સારી પ્રવૃતિઓ શીખી સજા પુર્ણ કર્યા બાદ, તેમનું પુનઃસ્થાપન થાય તે બદલ સ્વરોજગારલક્ષી વિવિધ તાલીમો આપવામાં આવતી હોય છે.

તાલીમ મેળવી રહેલા મોહનભાઇ મકવાણાએ જણાવ્યું કે, હું દરરોજ સવારે નાસ્તો કરી 9 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી અગરબત્તી બનાવી, તેને સુંગધીત બનાવવા શું ઉમેરવું, તેનો કાચો માલ ક્યાથી મેળવવો એ સહિતની કામગીરીની માહિતી મેળવી રહ્યો છું.

તાલીમાર્થી રાજેશભાઇ કાનાણી જણાવે છે કે, હું છેલ્લા 6 દિવસથી અગરબતી બનાવવાની તાલીમમાં જોડાયો છું. માસ્ટર ટ્રેનર હિતેશભાઇ પાંજરીના માર્ગદર્શન હેઠળ હું અગરબતી બનાવતા શીખી રહ્યો છું. અહીંથી બહાર નિકળ્યા બાદ સ્વરોગારી માટે હું અગરબતી બનાવી તેનું વેચાણ કરીને રોજગારી મેળવીશ. અગરબતી બનાવવા માટે આર સે ટી તથા જેલ સ્ટાફ તાલીમાર્થીઓને સતત પ્રોત્સાહન આપતા રહે છે. જેના કારણે અમે અગરબતી બનાવતા સરળતાથી શીખી રહ્યા છીએ.

Intro:પોરબંદર ખાસ જેલનાં કેદીઓ મેળવી રહ્યા છે અગરબતી બનાવવાની તાલીમ

એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર સંસ્થા દ્રારા ૧૦ દિવસીય તાલીમ અપાઇ રહી છે

પોરબંદર ,એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર સંસ્થા દ્રારા પોરબંદર ખાસ જેલ ખાતે ૧૦ દિવસીય સ્વરોજગાર તાલીમ યોજાઇ છે. જેમા ૨૧ જેટલા તાલીમાર્થીઓ અગરબતી બનાવવાની રીત શીખી રહ્યા છે.

જેલમાથી છુટ્યા બાદ કેદીઓ સમાજમાં પોતાનું ઘડતર કરી સ્વરોજગારી મેળવી શકે તે માટે ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે. આ માટે જેલ સુધારણા કાર્યક્રમો યોજાતા હોય છે. ત્યારે પોરબંદરની ખાસ જેલમા સજા ભોગવતા કાચા અને પાકા કામના કેદીઓ માટે અગરબતી કઇ રીતે બનાવવી તે માટે ૧૦ દિવસીય તાલીમ યોજાઇ છે.

આ સંદર્ભે જેલ અધીક્ષક એમ. જી. રબારી તથા એસ.બી.આઇ ગ્રામ સ્વ રોજગાર તાલીમ સંસ્થાના ડાયરેકટર રાજુભાઇ પોદારે કેદીઓ માટે યોજાયેલી તાલીમ સંદર્ભે જણાવ્યું કે, જેલમાથી છુટ્યા બાદ કેદીઓને સરળતાથી સ્વરોજગારી મળી શકે, તેઓનું પુનસ્થાપન થઇ શકે, ફરી પાછા તેઓ ગુનાહિત પ્રવૃતિમાં જોડાવાનાં બદલે પોતે લીધેલી તાલીમનો રોજગારી માટે ઉપયોગ કરીને પોતાની તથા પરિવારની આર્થિક, સામાજિક, જવાબદારી ઉઠાવી શકે તે માટે આ પ્રકારની તાલીમ યોજવામાં આવી છે. ગુજરાત સરકારનો ઉદેશ્ય પણ એ જ છે કે, કેદીઓ જેલમાં કઇક સારી પ્રવૃતિઓ શીખીને સજા પુર્ણ કર્યા બાદ તેઓનું પુનસ્થાપન થાય તે માટે સ્વરોજગારલક્ષી વિવિધ તાલીમ આપવામાં આવતી હોય છે.

તાલીમ મેળવતા મોહનભાઇ મકવાણાએ કહ્યુ કે, હં દરરોજ સવારે નાસ્તો કરીને ૯ વાગાથી બપોરના ૧ વાગા સુધી અગરબતી કેમ બનાવવી, તેને સુંગધી બનાવવા શું ઉમેરવું તેનો કાચો માલ સહિતની કામગીરીથી વાકેફ થયો છું.

તાલીમાર્થી રાજેશભાઇ કાનાણીએ કહ્યુ કે, હું છેલ્લા ૬ દિવસથી અગરબતી બનાવવાની કામગીરી સાથે જોડાયો છું. માસ્ટર ટ્રેનર હિતેશભાઇ પાંજરીના માર્ગદર્શન થકી હું અગરબતી બનાવતા શીખ્યો છુ. અહીથી બહાર નિકળ્યા બાદ સ્વરોગારી માટે તથા મારા પોતાના ઘર માટે પણ હું અગરબતી બનાવી તેનું વેચાણ કરીને રોજગારી મેળવીશ, અગરબતી બનાવવા માટે આર.સેટી તથા જેલ સ્ટાફ તાલીમાર્થીઓને સતત પ્રોત્સાહન આપતા રહે છે. જેના થકી અમે અગરબતી બનાવતા સરળતાથી શીખી ગયા છીએ.Body:.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.