ETV Bharat / state

પોરબંદર જિલ્લામાં 66 કેવી સબસ્ટેશનનું લોકાર્પણ, ખેડૂતોમાં ખુશી છવાઈ

પોરબંદર: જિલ્લાના રાણાવાવ તાલુકાના હનુમાનગઢ ગામના આસિયાપાટમાં આજે 66 કેવીનું લોકાર્પણ જિલ્લા પંચાયત પ્રમુખ નિલેશભાઈ મોરીના હસ્તે કરવામાં આવ્યું હતુ. 66 કેવીના સબસ્ટેશનનું લોકાર્પણ કરતા નજીકના ગામમાં રહેતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ હતી.

પોરબંદર જિલ્લામાં 66 કેવીનું લોકાર્પણ
author img

By

Published : Jun 20, 2019, 11:18 PM IST

આજ રોજ પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના આસિયાપાટ વિસ્તારમાં 66 કેવીનું લોકાર્પણ પોરબંદર પંચાયત પ્રમુખ નિલેશ મોરીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ 65 કેવીનો ફાયદો અન્ય 5 ગામને મળશે અને વીજળી જવાની સમસ્યાનો સામનો હવે ગામ લોકોને નહી કરવો પડે. અહીની આસપાસના ગાંડીયાવાળા નેસ, આસિયાપાટ સહીત ચાર ગામને વીજળી હવે આસાનીથી મળશે તેવું જણાવ્યું હતું

Intro:પોરબંદરજિલ્લા માં 66 કેવીનું લોકાર્પણ ખેડૂતોમાં ખુશી

પોરબંદરના રાણાવાવ તાલુકા ના હનુમાનગઢ ગામ ના આસિયાપાટ માં આજે 66 કેવી નું લોકાર્પણ જિલ્લા પંચાયત પ્રમુખ નિલેશ ભાઈ મોરી ના હસ્તે કરવામાં આવ્યું હતું 66 કેવી આવતા નજીક ના ગામ માં રહેતા ખેડૂતો માં ખુશી ની લહેર છવાઈ હતી

છેલા ઘણા સમય થી હનુમાન ગઢ નજીકના આસિયાપાટ માં વીજળી ની સમસ્યા ના કારણે ખેડૂતો ની 66 કેવી ની માંગ હતી જે આજ પૂર્ણ થતાં ગામ લોકો એ સંતોષ માન્યો હતો આજરોજ પોરબંદર જિલ્લા ના રાણાવાવ તાલુકાના આસિયાપાટ વિસ્તારમાં 66 કેવી નું લોકાર્પણ પોરબંદર પંચાયત પ્રમુખ નિલેશ મોરી ના હસ્તે કરવામાં આવ્યું હતું આ 65 કેવી નો ફાયદો અન્ય 5 ગામ ને મળશે અને વીજળી ગુલ થવાની સમસ્યા હવે નહીં રહે અહીં ની આસપાસ ના ગાંડીયાવાળા નેસ આસિયાપાટ સહીત ચાર ગામ ને વીજળી હવે આસાની થી મળશે તેમ જણાવ્યું હતું

Body:બાઈટ જય મજીઠિયા (નાયબ ઇજનેર પોરબંદર )
બાઈટ નિલેશ મોરી (પ્રમુખ જિલ્લા પંચાયત )

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.