ETV Bharat / state

Dolphin Hunting gang: પોરબંદરના દરિયામાંથી ડોલ્ફિન અને શાર્કનો શિકાર કરતી ગેંગ ઝડપાઈ, 10 શિકારીઓ ઝડપાયા

પોરબંદરના દરિયામાંથી ડોલ્ફીનનો અને શાર્કનો શિકાર કરતી ગેંગ ઝડપાઈ છે. તામિલનાડુના માલિકની ડાયના નામની બોટમાંથી વનવિભાગે 10 શખ્સોને ડોલ્ફિન સાથે ઝડપી લીધા છે. તેમની પાસેથી 22 ડોલ્ફિન અને 4 શાર્કના મૃતદેહ મળ્યા છે.

તામિલનાડુના માલિકની ડાયના નામની બોટમાંથી વનવિભાગે 10 શખ્સોને ડોલ્ફિન સાથે ઝડપી લીધા છે. તેમની પાસેથી 22 ડોલ્ફિન અને 4 શાર્કના મૃતદેહ મળ્યા છે.

author img

By

Published : Mar 16, 2023, 7:49 PM IST

પોરબંદરના દરિયામાંથી ડોલ્ફિન અને શાર્કનો શિકાર કરતી ગેંગ ઝડપાઈ

પોરબંદર: ગુજરાતનો સમુદ્ર કિનારે ડ્રગ્સ અને હથિયાર સપ્લાય થતા હતા પરંતુ હવે પ્રથમ વાર અલગ પ્રકારની ઘટના બની છે. સમુદ્રમાં ડોલ્ફિનના શિકાર કરતા લોકો ઝડપાયા છે. પોરબંદરના સમુદ્રમાં ખૂબ ઓછી જોવા મળતી કિંમતી માછલીઓ છે. ત્યારે આ કિંમતી ડોલ્ફીન અને શાર્કનો શિકાર થતો હોવાનું સામે આવ્યું છે. પોરબંદરના દરિયામાંથી 12 નોટિકલ માઈલ દૂર ડોલ્ફીનનો શિકાર કરતી ગેંગ ઝડપાઈ છે.

ડોલ્ફિનનો શિકાર કરતી ગેંગ: તામિલનાડુના માલિકની ડાયના નામની બોટમાંથી વનવિભાગે 10 શખ્સોને ડોલ્ફિન સાથે ઝડપી લીધા છે. તેમની પાસેથી 22 ડોલ્ફિન અને 4 શાર્કના મૃતદેહ મળ્યા છે. ડોલ્ફિનનો શિકાર કરતી ગેંગ આસામ અને તમિલનાડુની હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. ગેંગના તમામ લોકો સામે વનવિભાગના મુખ્ય અધિકારી સહિતના સ્ટાફ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. તમામ આરોપીઓ આસામ અને તામિલનાડુના હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: Video viral of Lions: અમરેલીના ઔદ્યોગિક એકમોમાં દેખાયા સિંહો, શિકાર ન મળતાં પરત ફર્યા

10 શિકારીઓ ઝડપાયા: પોરબંદરના સમુદ્રમાંથી ઝડપાયેલા 10 શિકારીઓને વન વિભાગ પોરબંદરના ચોબારી રેસ્ટ હાઉસ ખાતે રાખવામાં આવ્યા છે. જ્યાં આઈબી તથા વનવિભાગ સહિતની ટીમ દ્વારા સઘન પુછપરછ હાથ ધરાઈ છે. જીપી એસ સિસ્ટમ સહિતની વસ્તુઓનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: LEOPARD Attack: દીપડાએ કર્યો માસુમ બાળકીનો શિકાર, વનવિભાગનું મૌનવ્રત

25 જેટલી મૃત ડોલ્ફિન માછલીઓ: ગુજરાત કોસ્ટગાર્ડ અને વનવિભાગને માહિતી મળી હતી કે સમુદ્રમાં ડોલ્ફિનનો શિકાર થાય છે. જેને આધારે સતત વોચ રાખવામાં આવી હતી. એક અજાણી બોટ પોરબંદર સમુદ્ર ફિશીંગના બહાને આવતા સુરક્ષા એજન્સીઓએ ફિશિંગ બોટની તપાસ કરી હતી. જેમાંથી લગભગ 25 જેટલી મૃત ડોલ્ફિન માછલીઓ મળી આવતા એજન્સીઓ ચોકી ઉઠી હતી. આસામની ધ્યાનસા નામની ફિશિંગ બોટ સમુદ્રમાં ફિશિંગ કરી રહી હતી. જેમાં આસામ અને તામિલનાડુના માછીમારોના શિકારીઓ ઝડપાયા હતા.

માછીમારી માટે નિકળ્યા હતા: પોરબંદરના દરિયામાં ડોલ્ફીન અને શાર્ક માછલીનો શિકાર કરતા દશ જેટલા શખ્સો એવું જણાવ્યું હતું કે, તેઓ ગત તારીખ ગત 26 ફેબ્રુઆરી એ તામીલનાડુથી માછીમારી માટે નિકળ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના દરીયામાં માછીમારી કરી રહ્યા હતા. આ માછલીના શિકાર માટે બોટના માલિકનો આદેશ મુજબ તેઓ શિકાર કરતા હતા. પોરબંદરના દરીયામા ડોલ્ફીન અને શાર્ક માછલીનો શિકાર કરતા ધ્યાનસ-ર નામની બોટમાંથી પોરબંદર વનવિભાગે દશ જેટલા શખ્સોને ઝડપી લીધા છે.

કોણ છે આઃ જેમા રાજકુમાર તનીશ રાજ,એન્થોની બરલા,અસ્ન ગરીયાની,માયઘર મનાવર,ચીલતુસ ઓબેઝ,નિહાલ સમસુદીન,સુમન જયલાલ બાસુ માતંગી અને લવન સુરલસ સહિત દશ શખ્સોનો સમાવેશ થાય છે આ શખ્સોની પુછપરછ દરમ્યાન કેટલા સમયથી દરીયામા ડોલ્ફીન અને શાર્ક માછલીનો શિકાર કરતા હતા અને કોના કહેવાથી કરતા હતા અને આ માછલીનો ઉપયોગ કરતા તે સહિતની ચોકવાનારી વિગતો પૂછપરછમાં સામે આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.