ETV Bharat / state

પોરબંદરમાં ચાર હજારની લાંચ લેતા ASIને ભાવનગર ACBએ રંગે હાથે ઝડપી પાડ્યો - કમલાબાગ પોલીસ સ્ટેશન

પોરબંદરઃ શહેરમાં એક જાગૃત નાગરિક પાસેથી કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI પ્રાણભાઈ ઓધવજીભાઈ જોષી TVS સ્કુટી છોડાવવા માટે 4000ની લાંચની માંગણી કરી હતી તા.30/12/2019ના રોજ કમલાબાગ પોલીસ સ્ટેશન ક્રાઇમ રાઇટર હેડ રુમમા રંગે હાથ ASIને ભાવનગર ACB ટીમે ઝડપી લીધા હતા.

porbandar
પોરબંદરમાં ચાર હજારની લાંચ લેતા ASI રંગે હાથે ઝડપાયો
author img

By

Published : Dec 31, 2019, 7:54 PM IST

પ્રાપ્ત વિગત મુજબ દોઢેક માસ પહેલા પ્રોહીબીસનના ગુનામાં એક નાગરિક પકડાયેલ હોય જે બાબતે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. આ ગુનાના કામે તેનુ TVS સ્કુટી કબ્જે લેવામાં આવેલ હતુ. જે સ્કુટી છોડાવવા માટે ફરીયાદીએ નામ કોર્ટમાંથી શરતોને આધીન વાહન મુકત કરવાનો હુકમ લઇ આવેલ.

જે હુકમ સાથે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ASI ક્રાઇમ રાઇટર હેડ તરીકે ફરજ બજાવતા હોય, તેઓની પાસે ગયેલ જેથી તેઓએ જામીન યોગ્ય નથી, તેવા બહાના બતાવી વાહન છોડવા માટે ફરીયાદી પાસેથી રુપિયા 4000ની લાંચ માંગતા ફરીયાદીએ ACBનો સંપર્ક કરતા ભાવનગર ACB ધ્વારા ફરીયાદની ફરીયાદ નોંધી લઇ લાંચના છટકા દરમિયાન ASIને લાંચનાં રૂપિયા 4000 સ્વીકારતા ACBના રંગે હાથે પકડાઇ ગયા હતા. હાલ ACB દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.

આ સમગ્ર ટ્રેપિંગમાં અધિકારી ડી.ડી.પરમાર પોલીસ ઇન્સપેકટર, ભાવનગર ACB તથા ACB ટીમના સભ્યો જોડાયા હતા સાથે સુપર વિઝન અધિકારી બી.એલ.દેસાઈ, ACB જુનાગઢ એકમ પણ જોડાયા હતા.

Intro:પોરબંદર માં એ સીબી ૧૦૬૪ ની સફળ ટ્રેપ : ચાર હજાર ની લાંચ લેતા એ એસ આઈ ઝડપાયા

પોરબંદર ના
એક જાગૃત નાગરિક પાસે થી કમલાબાગ પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા
પ્રાણભાઈ ઓધવજીભાઈ જોષી,
ASI વર્ગ ૩
(કમલાબાગ પોલીસ સ્ટેશન જિલ્લો પોરબંદર,
રહે.જુના ફુવારા પોલીસ લાઇન, બ્લોક નં.૬, કવાર્ટર નં.૬૧, પોરબંદર, જી.પોરબંદર ) એ ટીવી એસ સ્કુટી છોડાવવા માટે 4000 ની લાંચની માંગણી કરી હતી આજે
તા.૩૦/૧૨/૨૦૧૯ ના રોજ કમલાબાગ પોલીસ સ્ટેશન ક્રાઇમ રાઇટર હેડ રુમ જી.પોરબંદર મા રંગે હાથ એ એસ આઈને ભાવનગર એસીબી ટીમે ઝડપી લીધા હતા

પ્રાપ્ત પ્રાપ્ત વિગત મુજબ દોઢેક માસ પહેલા પ્રોહી. ના ગુના મા પોરબંદર નો એક નાગરિક પકડાયેલ હોય જે બાબતે કમલાબાગ પોલીસ સ્ટેશન ગુનો દાખલ થયો હતો. આ ગુનાના કામે તેનુ ટી.વી.એસ. એન્ટોર્ક સ્કુટી કબ્જે લેવામાં આવેલ હતુ. જે સ્કુટી છોડાવવા માટે આ ફરીયાદીએ નામ.કોર્ટ માંથી શરતો આધીન વાહન મુકત કરવાનો હુકમ લઇ આવેલ.જે હુકમ સાથે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં એ એસ આઈ પ્રાણભાઈ ક્રાઇમ રાઇટર હેડ તરીકે ફરજ બજાવતા હોય, તેઓની પાસે ગયેલ, જેથી આ તેઓએ જામીન યોગ્ય નથી. તેવા બહાના બતાવી વાહન છોડવા માટે ફરીયાદી પાસેથી રુ.૪૦૦૦/- ની લાંચ માંગતા ફરીયાદી એ એ.સી.બી.નો સંપર્ક કરતા ભાવનગર એ.સી.બી. પો.સ્ટે. ધ્વારા આ કામે ફરીયાદ ની ફરીયાદ નોંધી લઇ લાંચના છટકા દરમ્યાન પ્રાણભાઈએ લાંચનાં રૂપિયા ૪,૦૦૦/- સ્વીકારતા એસીબી ના હાથે રંગે હાથ પકડાઇ ગયા હતા.હાલ એ સીબી દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે

આ સમગ્ર ટ્રેપિંગ માં ટ્રેપીંગ અધિકારી
ડી.ડી.પરમાર
પો.ઇન્સ.
ભાવનગર એ.સી.બી પો.સ્ટે.ભાવનગર
તથા એ.સી.બી. ટીમના સભ્યો જોડાયા હતા સાથે સુપર વિઝન અધિકારી
બી.એલ.દેસાઈ
મદદનીશ નિયામક,
એ.સી.બી. જુનાગઢ એકમ પણ જોડાયા હતા.Body:.આ સ્ટોરી ની બાઇટ અમદાવાદ થી આવશેConclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.