ઇન્ડોપાક પીસ એન્ડ ડેમોક્રેસી ફોરમના મેમ્બર જીવન જુંગીએ જણાવ્યું હતું કે,પાકિસ્તાન સરકારે કુલ 4 તબક્કામાં ભારતીય માછીમારોને છોડવાનો નિર્ણય લીધો છે. જેમાં આવતીકાલે ત્રીજા તબક્કામાં વધુ 100 માછીમારોને વાઘા બોર્ડર પર મુક્ત કરવામાં આવશે. ત્યારહાદ બે દિવસ બાદ તેઓ વેરાવળ પહોંચશે.
પાકિસ્તાન ત્રીજા તબક્કામાં વધુ 100 માછીમારોને મુક્ત કરશે - Porbander'
પોરબંદરઃ ભારતીય જળ સીમા પરથી અનેકવાર પાકિસ્તાન મરીન સિક્યુરિટી ફોર્સ દ્વારા ભારતીય માછીમારોના અપહરણ કરવામાં આવે છે. ત્યારબાદ આ માછીમારોને કરાંચી જેલમાં રાખવામાં આવે છે. વર્ષોથી અનેક રજૂઆતો કર્યા બાદ કુલ 360 માછીમારોને મુક્ત કરવાનો પાકિસ્તાન સરકારે નિર્ણય લેતા માછીમાર સમાજમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.
પાકિસ્તાન
ઇન્ડોપાક પીસ એન્ડ ડેમોક્રેસી ફોરમના મેમ્બર જીવન જુંગીએ જણાવ્યું હતું કે,પાકિસ્તાન સરકારે કુલ 4 તબક્કામાં ભારતીય માછીમારોને છોડવાનો નિર્ણય લીધો છે. જેમાં આવતીકાલે ત્રીજા તબક્કામાં વધુ 100 માછીમારોને વાઘા બોર્ડર પર મુક્ત કરવામાં આવશે. ત્યારહાદ બે દિવસ બાદ તેઓ વેરાવળ પહોંચશે.
LOCATION_PORBANDAR
પાકિસ્તાન ત્રીજા તબક્કા માં વધુ 100 ભારતીય માછીમારો ને મુક્ત કરશે
ભારતીય જળ સિમા પરથી અનેક વાર પાકિસ્તાન મરીન સિક્યુરિટી ફોર્સ દ્વારા
ભારતીય માછીમારો ના અપહરણ કરવામાં આવતા જેઓ કરાચી જેલમાં રખાયા હતા વર્ષો થી અનેક રજૂઆતો કર્યા બાદ કુલ 360 માછીમારો ને મુક્ત કરવાનો પાકિસ્તાન સરકારે નિર્ણય લેતા માછીમાર સમાજ માં ખુશીની લહેર છવાઈ છે
પાકિસ્તાન સરકારે કુલ ચાર તબક્કામાં ભારતીય માછીમારો ને છોડવાનો નિર્ણય લીધો છે જેમાં આવતી કાલે ત્રીજા તબક્કા માં વધુ 100 માછીમારો ને વાઘા બોર્ડર પર મુક્ત કરશે અને બે દિવસ બાદ તેઓ વેરાવળ પહોંચશે તેમ ઇન્ડોપાક પીસ એન્ડ ડેમોક્રેસી ફોરમ ના મેમ્બર જીવન ભાઈ જુંગી એજણાવ્યું હતું