ETV Bharat / state

Mining Department in Porbandar : પોરબંદરના મિયાણી ગામે ગેરકાયદેસર ધમધમતી ખાણો પર તંત્રની રેડ, એક કરોડનો મુદ્દામાલ જપ્ત

author img

By

Published : Jan 4, 2022, 9:45 AM IST

Updated : Jan 4, 2022, 2:14 PM IST

પોરબંદરના મિયાણી ગામ પાસે આવેલ ફૂલવાડી વિસ્તારમાં 10 જેટલી ખાણોમાં પ્રાંત અધિકારીઓેએ આકસ્મિક રેડ(Mining Department in Porbandar) પાડી છે. આ રેડમાં રોકડ સહિત એક કરોડનો મુદ્દામાલ જપ્ત(Red of the Mining Department) કરાયો છે.

Mining Department in Porbandar : પોરબંદરના મિયાણી ગામે ગેરકાયદેસર ધમધમતી ખાણો પર તંત્રની રેડ, એક કરોડનો મુદ્દામાલ જપ્ત
Mining Department in Porbandar : પોરબંદરના મિયાણી ગામે ગેરકાયદેસર ધમધમતી ખાણો પર તંત્રની રેડ, એક કરોડનો મુદ્દામાલ જપ્ત

પોરબંદરઃ પોરબંદરના મિયાણી ગામ પાસે આવેલ ફૂલવાડી વિસ્તારમાં 10 જેટલી ખાણોમાં પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓએ આકસ્મિક રેડ(Mining Department in Porbandar) પાડી હતી. આ રેડમાં નવ જેટલી ખાણોમાંથી અનઅધિકૃત ખનન કરતા અંદાજિત એક કરોડનો મુદ્દામાલ(Red of the Mining Department) જપ્ત કર્યો છે.

જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં નહિ આવે : કલેકટર

પોરબંદરના મિયાણી ગામે ગેરકાયદેસર ધમધમતી ખાણો

પોરબંદરના પ્રાંત અધિકારી કેવી બાટી, મામલતદાર બીએચ કુબાવત અને પીઆરઓ એસજે જાદવ તેમજ ટિમ દ્વારા પોરબંદરના મિયાણી ગામના ફૂલવાડી વિસ્તારમાં 10 જેટલા માઇનિંગ વિસ્તારમાં આકસ્મિક રેડ પાડી હતી. જેમાં નવ જેટલી ખાણોમાં અનઅધિકૃત ખનન થતું હોવાનું જણાતા અંદાજીત એક કરોડનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જો કે આગળની કાર્યવાહી માટે ખાણખનિજ વિભાગને(Department of Mines Gujarat) સોંપવામાં આવી છે. જિલ્લા કલેકટર અશોક શર્માની સૂચના મુજબ જિલ્લામાં ક્યાંય પણ ગેરકાયદેસર થતી પ્રવૃત્તિ ચલાવી લેવામાં નહીં.

9 ખાણો માંથી અંદાજીત એક કરોડનો જપ્ત થયેલ મુદામાલ

આ આકસ્મિક રેડમાં(Red of Miyani Village Mining Department) પથ્થર કટિંગ મશીન કુલ 12, જનરેટર 2 ,ટ્રેક્ટર 2, હિટાચી 1,ટ્રક 2 ,લોડર 1 ટ્રેલર 1નો સમાવેશ થાય છે. જેની કિંમત અંદાજે 1 કરોડની થાય છે. તમામ મુદામાલ ખાણ ખનીજ વિભાગને સોપાવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી ખાણખનીજ વિભાગ કરશે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે કેટલાય દિવસોથી ચોરી(Mineral Theft Porbandar) જઈ રહી હતી ત્યારે ખાણખનીજ વિભાગ ઘોર નિંદ્રામાં હતું ?

આ પણ વાંચોઃ Porbandar Hospital Video Viral: પોરબંદરની હોસ્પિટલમાં કેદીઓને સુવિધા મળતી હોવાનો વીડિયો વાયરલ

આ પણ વાંચોઃ Case of Porbandar Corona: પોરબંદરમાં વિદેશથી આવેલ 65 વર્ષના વૃદ્ધને કોરોના પોઝીટિવ, ઓમિક્રોન અંગે તપાસ થશે

Last Updated : Jan 4, 2022, 2:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.