ETV Bharat / state

મળો પોરબંદરના માઈકલ જેક્સનને : કિંગ ઓફ પૉપ માઈકલ જેક્સનનો જબરો ફેન - પોરબંદર

પોરબંદર : એક કહેવત છે કે કલા ક્યારેય મરતી નથી, કલા હંમેશા જીવંત રહે છે.જે ખરેખર સાચી છે. અમેરિકાના એક મહાન પોપ ગાયક તેમજ પોપ નૃત્યકાર જેને ઓફ સમ્રાટ એટલે કે કિંગ ઓફ પોપ તરીકે પણ ઓળખવામાં આવતા એવા માઇકલ જેકસન જેનો આજે તારીખ 29 ઓગસ્ટના રોજ જન્મદિવસ છે. વિશ્વભરમાં તેમના અનેક ચાહકો રહેલા છે. તેના એક માત્ર ડાન્સ થી અનેક લોકો પ્રભાવિત થયા છે. પોરબંદરમાં નાના એવા ગામડા કુછડીમાં રહેતો એક 22 વર્ષનો યુવાન પણ માઇકલ જેક્સનના ડાન્સ સ્ટેપ મુન-વોક થી એટલો પ્રભાવિત થયો કે આજે તેને લોકો માઇકલ જેક્સન કહીને જ બોલાવે છે.

etv bharat porbandar
author img

By

Published : Aug 29, 2019, 10:03 AM IST

Updated : Aug 29, 2019, 1:49 PM IST

માઈકલ જેક્સનના ડાન્સની પુરી દુનિયા ફેન છે.માઇકલ જેકસન જે રીતે તેની કલાથી આગળ વધ્યા અને વિશ્વભરમાં લોકપ્રિય બન્યા હતા. તેમના માતા પિતાનું આઠમું સંતાન હતા. તેમણે માત્ર 11 વર્ષની ઉંમરમાં જ વ્યાવસાયિક રૂપે ગાવાનો આરંભ કર્યો હતો. 1971ના વર્ષમાં તેમણે વ્યક્તિગત કારકિર્દીનો પ્રારંભ કર્યો અને એ સમયમાં પણ તેઓ ગાયકીની દુનિયામાં ખૂબ જ ઝડપી પોતાનો સિક્કો જમાવી દીધો હતો. કિંગ ઓફ પોપના નામથી પ્રસિદ્ધ થઈ ગયા હતા. માઇકલ જેકસન ગીનીશ બુક ઓફ વર્લ્ડ માં પણ સ્થાન પ્રાપ્ત કરી ચૂક્યા છે. 13 વખત ગ્રેમી એવોર્ડ પણ જીતી ચૂક્યા હોય તેવા એકમાત્ર કલાકાર હતા.

મળો પોરબંદરના માઈકલ જેક્સનને

માઈકલ જેક્સનનું અવસાન 25 જૂન 2009ના દિવસે થયું હતું. જે અંગેના સમાચારો ટીવી માં આવ્યા જે સમાચારો જોઈને કુછડીના 22 વર્ષીય યુવાન રાહુલ સરવૈયાને તેના દરેક ડાન્સ સ્ટેપ ખૂબ જ ગમ્યા ત્યારબાદ માઇકલ જેકસન જેવી જ સ્ટાઇલમાં ડાન્સ કરવાનું શરૂ કરી દીધો અને તમામ માઇકલ જેક્સનના સોંગ પર સ્ટેજ શો અને શાળાઓમાં જઈને પોતાનું ટેલેન્ટ રજૂ કરવાનું શરૂ કર્યું ખાસ કરીને માઇકલ જેકસનની moonwalk જે રાહુલને અત્યંત ગમી તો આ સ્ટેપ ના કારણે જ મિત્રો વર્તુળોમાં પણ તે ફેમસ થયો છે.આજે પણ લોકો તેને માઇકલ જેક્સન કહીને બોલાવે છે. રાહુલ સરવૈયાના પિતા સામાન્ય કડિયા કામ કરીને જીવન ગુજરાતી રહ્યા છે. ત્યારે પિતા કાનજીભાઈ અને માતા ચંપાબેનના પ્રોત્સાહનને લીધે રાહુલને જીવનમાં ડાન્સ ક્ષેત્રમાં આગળ વધવાની મહેચ્છા વ્યકત કરી હતી.

માઇકલ જેક્સન આ દુનિયામાં નથી. પરંતુ તેઓના ચાહકોમાં હરહંમેશ જીવંત છે. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ રાહુલ સરવૈયામાં જોઈ શકાય છે. કુછડી ગામના લોકો પણ રાહુલના ટેલેન્ટને લઈને ગર્વ અનુભવે છે.

Intro:મળો પોરબંદરના માઈકલ જેક્શનને : કિંગ ઓફ પૉપ માઈકલ જેક્સનનો જબરો ફેન

એક કહેવત છે કે કલા ક્યારેય મરતી નથી જે ખરેખર સાચી છે અમેરિકાના એક મહાન પોપ ગાયક તેમજ પોપ નૃત્યકાર જેને ઓફ સમ્રાટ એટલે કે કિંગ ઓફ પોપ તરીકે પણ ઓળખવામાં આવતા એવા માઇકલ જેકસન જેનો આજે તારીખ 29 ઓગસ્ટના રોજ જન્મદિવસ છે અત્યારે વિશ્વભરમાં તેમના અનેક ચાહકો ફેલાયેલા છે અને તેના એક માત્ર ડાન્સ થી અનેક લોકો પ્રભાવિત થયા છે પોરબંદરમાં નાના એવા ગામડા કુછડી માં રહેતો એક 22 વર્ષનો યુવાન પણ માઇકલ જેક્સનના ડાન્સ સ્ટેપ મુન-વોક થી એટલો પ્રભાવિત થયો કે આજે તેને લોકો માઇકલ જેક્સન કહીને જ બોલાવે છે

Body:માઇકલ જેકસન જે રીતે તેની કલાથી આગળ વધ્યા હતા અને વિશ્વભરમાં લોકપ્રિય બન્યા હતા તેમના માતા પિતા નું આઠમું સંતાન હતા તેમણે માત્ર 11 વર્ષની ઉંમરમાં જ વ્યાવસાયિક રૂપે ગાવાનો આરંભ કર્યો હતો 1971 ના વર્ષમાં તેમણે વ્યક્તિગત કારકિર્દીનો પ્રારંભ કર્યો અને એ સમયમાં પણ તેઓ ગાયકીની દુનિયામાં ખૂબ જ ઝડપી પોતાનો સિક્કો જમાવી દીધો હતો અને કિંગ ઓફ પોપ ના નામથી પ્રસિદ્ધ થઈ ગયા હતા અને માઇકલ જેકસન ઘણીવાર ગીનીશ બુક ઓફ વર્લ્ડ માં પણ સ્થાન પ્રાપ્ત કરી ચૂક્યા છે અને ૧૩ વખત ગ્રેમી એવોર્ડ પણ જીતી ચૂક્યા હોય તેવા એકમાત્ર કલાકાર હતા જે નું અવસાન 25 જૂન 2009 ના દિવસે થયું હતું જે અંગેના સમાચારો ટીવી માં આવ્યા જે સમાચારો જોઈને પૂંછડીના ૨૨ વર્ષીય યુવાન રાહુલ સરવૈયાને તેના દરેક ડાન્સ સ્ટેપ ખૂબ જ ગમ્યા ત્યારબાદ માઇકલ જેકસન જેવી જ સ્ટાઇલમાં ડાન્સ કરવાનું શરૂ કરી દીધો અને તમામ માઇકલ જેક્સન ના સોંગ પર સ્ટેજ શો તથા શાળાઓમાં જઈને પોતાનું ટેલેન્ટ રજૂ કરવાનું શરૂ કર્યું ખાસ કરીને માઇકલ જેકસન ની moonwalk જે રાહુલને અત્યંત ગમી તો આ સ્ટેપ ના કારણે જ મિત્રો વર્તુળોમાં પણ તે ફેમસ થઈ ગયો અને આજે પણ લોકો તેને માઇકલ જેક્સન કહીને બોલાવે છે રાહુલ સરવૈયા ના પિતા સામાન્ય કડિયા કામ કરીને જીવન ગુજરાતી રહ્યા છે ત્યારે પિતા કાનજીભાઈ અને માતા ચંપાબેન ના પ્રોત્સાહનને લીધે રાહુલને જીવનમાં ડાન્સ ક્ષેત્રમાં આગળ વધવાની મહેચ્છા વ્યકત કરી હતી

Conclusion:માઇકલ જેક્સન આ દુનિયામાં નથી પરંતુ તેઓના ચાહકોમાં હરહંમેશ જીવંત છે જેનું શ્રેષ્ઠ ઉદાહરણ રાહુલ સરવૈયા માં જોઈ શકાય છે તેથી જ કહેવાયું છે કે કલા ક્યારેય મરતી નથી કલા હંમેશા જીવંત રહે છે. તો કુછડી ગામના લોકો પણ રાહુલના ટેલેન્ટને લઈને ગર્વ અનુભવે છે.

બાઈટ રાહુલ સરવૈયા (માઈકલ જેક્સન ફેન)

બાઈટ દીપેનભાઈ ત્રિવેદી(પ્રિન્સિપાલ કુછડી પ્રાથમિક શાળા)
Last Updated : Aug 29, 2019, 1:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.