ETV Bharat / state

પોરબંદર જિલ્લા રોજગાર કચેરી દ્વારા મેગા જોબ ફેરનું આયોજન - Mega Job Fair

પોરબંદર જિલ્લા રોજગાર કચેરી દ્વારા મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 23 નવેમ્બર સુધીમાં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. કોરોના સંક્રમણને કારણે ડિઝિટલ માધ્યમ કે ટેલિફોનિક માધ્યમથી ઇન્ટરવ્યું લેવામાં આવશે.

Porbandar District Employment Office
Porbandar District Employment Office
author img

By

Published : Nov 20, 2020, 3:08 AM IST

  • પોરબંદર જિલ્લા રોજગાર કચેરી દ્વારા મેગા જોબ ફેરનું આયોજન
  • ડિઝિટલ માધ્યમ કે ટેલિફોનિક માધ્યમથી ઇન્ટરવ્યું લેવાશે
  • રોજગારવાછુ યુવાનોને રોજગારી પૂરી પાડવા માટે જોબ ફેરનું આયોજન

પોરબંદર : જિલ્લા રોજગાર કચેરી, પોરબંદર દ્વારા પોરબંદર જિલ્લાના ઉમેદવારો માટે ઓનલાઇન મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષમાં સમગ્ર વિશ્વ સહિત ભારતમાં ફેલાયેલી કોરોના મહામારીને કારણે સામાજિક અંતર જાળવવાની સૂચના ગુજરાત સરકાર દ્વાકા કરવામાં આવી છે. જે અંતર્ગત પોરબંદર જિલ્લા રોજગાર કચેરી દ્વારા જિલ્લાના તમામ રોજગારવાછુ યુવાનોને રોજગારી મળી રહે તેવા હેતુથી ઓનલાઇન મેગા જોબ ફેરનું આયોજન કરવમાં આવશે.

ઓનલાઇન કરાવી પડશે નોંધણી

આ ઓનલાઇન મેગા જોબ ફેરમાં ભાગ લેવા માટે નીચે આપેલ લીંક પર રોજગારી, મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ પોતાની તમામ વિગતો ભરવાની રહેશે, તથા આપેલી લીંક પર નોકરીદાતાની વિગતો તથા ભરતી મેળાની તારીખ આપવામાં આવી છે. નોકરીદાતા દ્વારા ડિઝિટલ માધ્યમ/ટેલિફોનિક ઇન્ટરવ્યુ લેવામાં આવશે. જેની નોધ તમામ ઉમેદવારોએ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ મેગા જોબ ફેરનો લાભ લેવા ઇચ્છુક ઉમેદવારોએ લીંક મેળવવા 02862222041 નંબર પર વોટ્સએપ મેસેજ કરવાનો રહેશે.

ભરતી મેળામાં ઓન લાઇન જોબ ફેરની લીંક માટે અહીં ક્લિક કરો - ઉમેદવાર નામ નોધણી ફોર્મ

ભરતી મેળાની જાહેરાત માટે ઓફિશિયલ ફેસબૂક પેઇજ www facebook.com/porbandarmec લાઇક કરવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.